પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૭
નિષ્કુલાનદ.

૫૯૭
ધીરજાખ્યાન.

મુક્તાનંદ. સ્વામીનારાયણના સાધુએમાં મુખ્ય-પૂર્વાશ્રમમાં રામાનદી સપ્રદાયના આશ્રિત ને વેઢાતી ઉત્તરાશ્રમમાં ગુરુ ઉપા- સનાવાળા ને સહજાનંદના મુખ્ય શિષ્ય-સવત ૧૮૮૭ માં છ૦ વરસની વયે ગઢડામાં દેહુ મૂકયા હતા. સતી ગીતા. કડવું ૧ લું. નમા ખિલ ભુવનપતિ રાયજી, નીલકંઠ ગુરુ કરને સહાય, ઉર વસજો પ્રભુ અખિલ આધારજી, સતીગીતા કરુ સુગમ પ્રકારજી. ૧ ઉથલા. સુગમ રીતે કરી જે સુતા સર્વ કહુ, સતીગીતા ગ્રંથ અનૂપ; સુંદરીને, ઉર વસે હરિરૂપ. ર નીલકંઠ મુનિવરે કહ્યો, ગીર્વાણુ ગ્રંથ ઉદાર; તે હવે ભાષા કરી ક, સગ્રંથ કુરા સાર. છંદ દેવ છે ધર્મ ભક્તિ, તેને વારંવાર; નીલકંઠ મુનિવર નમે છે, જાણી સુખદ અપાર. ધર્મ મહા સુખધામને, ચરણે નમાત્રુશીશ; જે ત્રિભુવનમાં જીવેશ્વર, કારણુ પરમ અધીશ. ભવતારણુ ધર્મની પત્ની, ભક્તિ જેનું નામ; તેને વારવાર વંદુ, જાણી સદા સુખ ધામ. ભૂત ભવિષ્ય વર્તમાનમાં, ધર્યાં જે જે હરિ અવતાર; તે ભક્તિ થકી મુમુક્ષુને, અંતર ભાસે અપાર. પુરુષાત્તમનાં રૂપ સર્વે, સામર્થ્ય સહિત અનંત; મુક્તાનંદ કહે બ્રહ્મપુરમાં, ભક્તિ વડે જીવે સંત, કડવું ૨ તું. ધર્મ ભક્તિને પામીપ્રસાદજી, નીલક મુનિએ કર્યો સઁવાદજી; સતી ગીતા મા ગ્રંથનું નામજી, નારી માત્રને આ સુખ ધામ”. ૧ ૩ ૫ ૬ ફ '