પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૮
મુક્તાનંદ.

૧૯૮ સુક્તાનઃ. ઉથલા. સુખ ધામ સૌ નારીતણા, સગ્રંથ અતિ સુખપ શ્રીનિજગુરુ મુખમાં ભળ્યે, તે ભાખુ પરમ અનૂપ. દૈવ સભામાં ગંગાદિક નદી, સાંભળતાં શ્રુતિ સાર; પાર્વતીએ શિવને કથા, વનિતાના ધર્મ ઉદાર. પ્રગઢ શ્રીભક્તિથકી, મેં સાંભળ્યા જે ધર્મ; સુવાસણી વિધવાતા, ધર્મા કહ શુભ મર્મ. શ્રીઉદ્વ સપ્રાયને, આસર્યા વિનતા વૃંદ; Uચ્છે નિજ ધર્મ જાણવા, જેણે ટળે ભવના ફંદ, માનનીઓનું હીતકારી, મૈં રચ્યા થ રસાળ; પ્રાયશ્ચિત્ત શ્રોતા આ ગ્રંથે કરી, જાણે ધર્મ વિશાળ. પ્રથમ સુવાસણી ધર્મ વર્ણવું, કરીને પર્મ વિભાગ, પછી તે વિધવા ધર્મને, વર્ણવું અતિ અનુરાગ. સત્તીગીતામાં સુંદરીના, ધર્મ અતિ દૃઢ જે; મુક્તાનંદ કહે માનનીને, આપે અતિ સુખ તેહ. 8 સુવાસણીથી ધૃતર નારી, તે વિધવા કહેવાય; તેનાં લક્ષણ કર્યું હવે, જેમ શ્રુતિ સ્મૃતિ ગાય. જ્ઞાન વૈરાગ્ય કે ભક્તિને બળે, ન ખળી પતિસંગ ભૈય; ધર્મ પાળ્યાને ખળે, ન ખળી પતી સંગ કાય સુંદર સુતનું ખૂળ ગ્રહી, પતિ સગ ન બળી હાય; એ રીતે તન નવ તજે, વિધવા કહાવે સાય. જે વનિતા વૈરાગ્યવંતી, વિષય થકી ઉદાસ; શ્રીહરિને નિજ પતિ ગણે, ત્યાગે અન્ય સુખની આશ. પ્રાકૃત નર અતિ તુચ્છ જાણી, ન પરણી જે નાર; તે પણ વિધવા જાશુવી, જે થવા ઇચ્છે ભવ પાર. ૪ પ $ G ફડવું ૩ જી. શુભ કુળ શુભ ગુરૂપ ઉદાર્જી, બેઇ યેાગ્ય વર કરે નિરધારજી, વિધિવત રીતે આપે તાતજી, તે તેા સુવાસણુ ત્રિય સાક્ષાત. ૧ ઉથલા ર 3 મ