પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯૯
સતીગીતા.

સતીગીતા. જે નિતાને તપ જ વહાલું, દૃઢ મતિ નિષ્કામ; આળપણાથી હરિ ભજે, ઉર ધરે પ્રભુ સુખ ધામ. તે સર્વે વનિતા વિધવા, સંન્યાસી સમ અહ; મુક્તાનંદ કહે માનની સર્વે, સાંભળેા ધરી નેહ. કડવું ૪ થું. • તે મધ્ય પ્રથમ સુવાસણુ જેહુજી, ઉભય પ્રકારની જાણે! તેહુજી; કુલટા સતીએ ભિન્ન ભિન્ન નામજી, એક દુષ્ટ એક શુભ ગુણુ ધામજી. ૧ ઉથલા. છ દુષ્ટ નાર તે કામની, કુલટા કહાવે એ; પેાતાને પતિ પરહરી, કરે જારસંગે સ્નેહ, ડા કુળમાં ઉપજીને, જે કાઈ કુલટા થાય; દુષ્ટ સ્વભાવ અધર્મવાળી, વઢવાડે ન ધરાય. ભુડે મુખ નિજ પતિને ભાડે, જાર સગ અતિ પ્રીત; ધર્મી પતિને જીવે વિખ સમ, એ કુલટાની રીત. સુંદર નમન કટાક્ષ નાખી, કામ સમજાવે જાર; કામ વશ અતિ પાપીણી, કુલટાના એ આચાર. કામી જોબનવાન નરને, ને સુંદર વેશ; ધીરજ તજી ભીંજાય કેાની, લાજ ન રહે વધૅશ, ગુરુ કે પતિ પુત્રાદિર્ક, કુલટાને શુદ્ધ ન રખાય; જ્યાં ત્યાં ભેટ જારને, નૃપતિને વશ ન થાય. કુલટા નાર ન કાઇની, જ્યાં સ્વાચ ત્યાં લેાલાય; મુક્તાનંદ કહે માયામૂર્તિ, પાપરૂપ કહેવાય. યુદ ૧ લું-રાગ સાર્ડ, કુલટાનારી પાપતણી મૂર્તિ, અતિસૈ દુઃખકારી; એનું મુખ દીઠે પુણ્ય સર્વે નાસે, થાય પાતક ભારી. કુલટા.-ટેક. ૧ એને જગમાં કાય ન વહાલું, કરે હેત સ્વારથીયું ઠાલું; કુલટા. ૨ ખેલે કામ પ્રવેશ કાઢું કાઢ્યું. (એ તા)નિત્ય નૌતમ સંગ નેહ કરે, નિષ જીના નર્ પરહરે; એનું કાય ઠેકાણે મન ન ઠરે. ૩ ૪ ૬ V . લા. ૩