પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૦
મુકતાનંદ.

મુક્તાનંદ. જેમ ધેનુ તૃણુ ચરવા જાયે, તે નવું નવુ ખેાળી ખાયે; એમ કુલટા બહુ સંગ લાભાયે. (એનું)જપ તપ વ્રતમાં મન ન કરે,ચિત્ત દઈ ધરતુ નવ કામ કરે; કાઈ દિન ગુરુ પૂર્તિમાં મન ન ધરે. (એનુ)જારપુરુષ સંગ મન ડોલે, બધુ ગામ ગ્રજે તેમ મુખ ખાલે; કહે મુક્તાનંદ વૈશ્યા તાલે. કુલટા. ૪ કુલટા. પ સ્નેહ જળમાં તૃષાવતને, ભૂખ્યાને અન્નમાં પ્યાર; કામાને પરનારસું. રહેશે જેમ અપાર. કુલટા. દુ કડવું ૫ મું. કહી છે પુરાણમાં કુલટા જે જી, ત્રણ પ્રકારની જાણે! તેહુ ; સ્વૈરિણી, કામનિ ને પુંશ્ચલી નામ છ, ત્રાસ સહિત મહાપાપનું ધામજી. ૧ ઉથલા. ત્રાસ સહિત મહા પાપણી, પરપચને પરિહાર; પાપ કરી રાજી રહે, મનમાં નશાક લગાર. પોતાની નાતના નર સગ, ચૂકે તે સ્વૈરિણી નાર; નાત પરનાતમાં કામની, થાય ભ્રષ્ટ દારા ઠાર. નાત પરનાત ને કુટુંબી સંગ, કરે અતિ વ્યભિચાર; પ્રભુ વિમુખ એ પુચ્લીના, પશુ તુલ્ય આચાર. કુલટા ત્રણ પ્રકારની તે, મરીને જમપૂર જાય; કાટિકલ્પ તે કષ્ટ માંય, તેય ન સદ્ગતિ થાય. જેને પતિવ્રત અચળ છે, પતિવ્રતા તેનું પતિ વલ્લભ, અંતર અધિક કામ. દેવ દૈત્ય ને નર થકી, જેને અધિક તિર્લંગ હેત; ઈશ્વર જાણી કપટ ત્યાગી, સેવે પ્રેમ સમૈત. દાન તાર્દિક શુભ ક્રિયા, પતિ હુકમથી કરે એહ; મુન્તાનંદ તે પતિવ્રતાના, પિયુસંગ પરમ સ્નેહ- કડવું ૬ હું. પ્રાણ થકી પણ એક સુતવાનને સુત સંગ પ્રીતજી, જેમ હરીજન રહે હરિસ વિનીતજી; એક નેત્રવાનને નેત્રમા હેતજી, જેમ તરસ્યાને જળમાં સ્નેહુજી. ૧ ઉથલા ૩ પ્ .