પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૧
સતીગીતા.

સતીગીતા. ચારને પરધન વિષે, રહે પ્રીત સહેજે જેમ; દુષ્ટનારને જાર સગે, જેમ છે પ્રેમનું તેમ. પંડિતને જેમ શાસ્ત્રમાં, રહે સહેજ સ્વભાવે હેત; વપારી વેપારને કરે, ઉદ્યમ પ્રેમ સમેત. એજ રીતે પ્રીતિ નિરતર, સનીને રહે પતિ સંગ; મન રહે નિજ પતિ વિષે, અતિ રાચે પતિને રંગ. પતિવ્રતા વનતાતણુા, કહુ ધર્મ ૫ર્મઉદાર; સતિને સૈન્યા જોગ છે, જેણે લહે પતિત ભવ પાર. પતિત્રતા વનિતાઓને, પતિ તેજ ઇશ્વર રૂપ; પતિને સેવે ભક્તિથી, જાણી ઈશ્વર તુલ્ય અનૂપ. પ્રભાતે ઉઠી નાહીને, રાખે તે સુંદર મુક્તાનંદ કહે પતિવ્રતા, નવ લાપે સાજ, પતિની લાજ. ૩ સ્નેહ પતિ સૈવ્યા વિષે, નિત્ય રહે તે પતિને હજૂર; નિર્મળ નીરે સ્નાન કરાવે, નિમેષ ન રહે દૂર. ધાયલાં સુંદર વસ્ત્ર આપે, પતિના પગ ધ્રુવે સાય; સતીને નિજપતિ દેવતા, પતિ તુલ્ય અન્ય નહિ કાય. પતિને સુંદર આસન આપે, ચંદન ચર્ચે લાલ; સૌ અંગે ચન ચઢાવી, અÑ હાર વિશાળ. સામવેદના મંત્ર કહીને, દિયે સુધા સમ ભાગ, પતિને પૂજે ભક્તિથી, કરે સ્તવન મન સભૅગ. સદા નમ્ર નિજ કાંતને, સર્વે દેવરૂપે જે; નમુ નિત્ય મહા સતને, પૂજું આ મત્રે પતિ એg, એ મદ્રે કરી પુષ્પ ચન, સમર્પે કરી પ્યાર; ધૂપ દીપ તે વસ્ત્ર આભૂષણુ, ભેાજન અનત પ્રકાર. અતિ સુગંધી જળ સમર્પે, સુગંધી મુખવાસ; મુક્તાનંદ કહે હાથ નૈડી, ઉભી રહે પતિ પાસ. Y ૐ . કડવું ૭ મું. વળી કહું ઉત્તમ નારીની રીત, વસ્ત્ર પાતાનાં રાખે પુનીતજી; અતિ પવિત્રતા રાખે તેહ, પતિ સેવામાં પર્મ સ્નેહુજી. ૧ ઉથલા. ૩ 9 ' ૬૦૧