પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૨
મુક્તાનંદ.

મુક્તાનંદ. કડવું ૮ મું પ્રથમ રમાએ કહ્યું શ્રુતિ સારજી, તેજ સ્તવન સતી કરે ઉચ્ચારજી; કાંતને વંદુ વારમવારજી, શિક્ષા દેતલ સુખદાતારજી. ૧ ઉથલા. મેક્ષદાતાના મંગળમૂત્ત, સર્વ દેવ સ્વરૂપ શાંત દાંત અનૂપ; જે, નિત્ય નમુનિજ પતિ પ. નમું આત્મ સ્વરૂપને, જે સતીના પ્રાણુ આધાર; પૂજન વન સ્નેગને, નિત્ય નમુ કરી બહુ પ્યાર. અંતરજામી સ્વરૂપ જે, વળી પ્રાણુના જે પ્રાણ; નયન તારાને નમુ, સેવે મળે નિર્દો પરમાનંદ; Y નારીને જ્ઞાન આધાર જે, વળી પતિ એ સુખ કદ. નાશે કર્મ; ધર્મ યજ્ઞ ને અચળ અક્ષર, પતિ સદા બ્રહ્મ તત્ત્વ છે પતિ નિર્ગુણ, સૈાથી નમુનિજ આધારને, પતિ આશરે સર્વ ધર્મ. જાણે અજાણે જે કર્યાં, સર્વ ગુના કરને મા; દાસી જાણી દયાસિધુ, ટાળજો સર્વે તમેજ પત્નિના સગા, હું સદા તમારી દાસ; મુકતાનંદ એમ સ્તુતિ કરી, સતી રહે સદા પતિ પાસ. પદ ૨ જીરાગ ગરી. પાપ. રે સતિ એમસેવે નિજ સ્વામી, સદા સર્વ સુખથી નિષ્કામી, રે સતી ૧ રે પ્રથમ આ સ્તવન અતિ ભારી, ગાયું કમળા અતિ અલહારી; સતી સૌને મહા સુખકારી. રે સરસ્વતી ગાન કર્યું એનું, ગંગાધર પઠન કર્યું તેનું; માતમ અતિ જાણે સૌ જેવું. રે બ્રહ્માણીએ પ્રહ્મા રીઝાવા, પાર્વતીએ શિવ રાજી થાવા; ગાયું પતિસ્તવન કપટ જાવા રૈ મુનિ કરી પત્નિ સુરનારી, ગાયુ તેણે સ્તાત્ર આ વિચારી; મુક્તાનંદ કહે થઈ પિયુ પ્યારી. પ ૬ g ' રૈ સતી ર સતી કડવું ૯ મું. કમળા આદિ સ્તવન કર્યું જેહુજી, પતિવ્રત સૌને સુખપ્રદ એહજી; આ સ્તોત્રે કરી પતિવ્રતા સવૅજી, પતિનું સ્તવન કરે ત્યાગી ગર્વજી. O ૩ રે સતી ૪ રૈ સતી પ