પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
તુલસી.

તુલસી જુનાગઢ તાબે કુતિયાણાના સારસ્વત બ્રાહ્મણુ-સંવત ૧૬૧૪- સને ૧૫૫૮ માં હૈયાત હતેા. ધ્રુવાખ્યાન. થાપાઈ ગારીનંદન તુજને વર્ણવુ, જ઼રતન કરું એક અભિનવું; હરિગુણ ગાવાને અે મંન, જે ગાતાં નિર્મળ થાએ તેન. એક દંત લખાદર રાયે, સુમુધ દાતા સેવક ધાયે; શાભિત સુંઢ સિદુર સાર, કવિતા જન કાઈ ન લહે પાર. વિઘ્નહરણ નિર્વિઘ્ર નાયક અપાર,વાહન મુષક મેદીક આહાર; અદભુત રુપ લહે નવ પાર, આયુધ ીને ભુજ ચાર. ઉર પહેર્યાં શાભે સણુગાર, મુગટમણી ઝલકે ઝાતકાર, સુર તેતરીસ આગળ સમરે, સિધ કારજ સેવકનાં કરે, પૂર્વછાયા. સુધ બુધ નાયક સેવીએ, ગુણવંત ગુણુભંડાર; તું ચુકે સરવ પામીએ, અક્ષર કથા પાર. ચાપાઇ અણુજ સુતસુતા વર્ણવું, શીતલ સુંદર રૂપ અભીનવુ; તે તણા ઉત્તમ શણુગાર, ભવસાગરના તારણુહાર. સુંદર વદત શરદના ચંદ, કીધી આડ કે શશી વદન; દીસે કંઠે અનેાપમ હાર, કવિતા કહેતાં ન આવે પાર. શાભે સુંદર શુદ્ધ શરીર, નારીકુંજર પેરણુ ચીર; પાએ નેપુરતણા ઋણુકાર, મુનિજન રૂપ ન પામે પાર અદભુત રૂપ કહ્યું નવ જાએ, અગમ અગોચર તું સૌ માંએ; વાહન હંસ ક્રમલ સંજોગ, વામ પુસ્તક વીષ્ણુારસ ભાગ,