પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૪
મુક્તાનંદ.

સુક્તાનંદ. પતિની મરજી લાપીને, ન કરે વ્રત ઉપવાસ; પતિવ્રતા નિજ ધર્મ રાખી, મગન રહે પિયુ પાસ. પતિવ્રતાના ધર્મ ભાખ્યા, શંખ મુનિ કરી પ્યાર; મુક્તાનંદ કહે તે રીતે, ભાખુ અતિ અનુસાર. કડવું ૧૧ મું હુકમ વિના નવ જાય ધર બહારછ, વસ્ત્ર આઢયા વિના ન રહે લગાર; ચાલ ઉતાવળી ચાલે ર્નાહ સાયજી, સતિ પર સંગ મેલે ન કાય”. ૧ ઉથલા. પ્યાર. હાય, ન મેલે પર પુરુષ સગે, પતિત્રતા જગ જેઠુ; જતિ-વણિક-વૃદ્ધ-વૈદ્ય-સાથે, ખેલે અવશ્ય હાય તેવુ. નાભી કાઈને નવ દેખાડે, પહેરે તે ઘુંટી પર્યંત; સ્તન ઉઘાડાં નવ કરે, ન હુસૈ દેખાડી દંત. પતિ કે પતિના સંબંધીના, ન કરે દ્વેષ લગાર; દુત્તિ-ધૂતારી-વેશ્યા સગે, લેશ ન રાખે નજારા મારતી નારી, દ્વેગણુ વિનતા જે શિતળ રહી તજે કપટ મૂર્ત્તિ, સતિ દ્વેગ ન સાય કહી જે પ્રથમ કુનારી, તેને સગ સતિને થાય; નિશ્ચે નિજ ધમઁથી પડે, તેનું સતિપણું સર્વે જાય. જન સમાજ કે ઉત્સવ નેવા, સતિ ન જાય શુદ્ધિવત; તીરથ જાય ન એકલી, ધર રહી ભજે ભગવત. વિડુિવાને નવ જોવે સતિયે, રાખે ઉત્તમ રીત; મુક્તાનંદ કહે પતિત્રતાને, પતિનું પૂરણ પ્રીત, કડવું ૧૨ મું અંત એકાંતનું કારજ હૈાયજી, સતિ ન ઉઠાડે પતિને તાયજી, સુખે સુતે સુખે બેઠે જાયજી, કામ ન બતાવે પતિને ક્રાયજી. ઉથલા 19 કામ ન બતાવે કાય પતિને, મેલે તે મરજી પ્રમાણુ; પતિને ઇશ્વર તુલ્ય જાણી, સૈવે પરમ સુજાણુ. રજસ્વલા સતિ થાય ત્યારે, પતિ થકી રહે દૂર; ત્રણ રાત્રિ ન મુખ દેખાડે, નાહીને થાય હજૂર. ' ૐ ૪ પ્ ' ૧ ક