પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૫
સતીગીતા.

સતીગીતા. નહાય નહીં ત્યાં લગી પતિ સંગ, ન કરે વચન ઉચ્ચાર; નાહીને પતિનું વદન નીખે, પતિસુ પૂરણુ પ્યાર. ગામ ગયે। હાય નિજ પતિ તા, પતિનુ ધરી ઉર ધ્યાન; સૂરજનું દર્શન કરે, અન્ય પુરુષ ઝેર સમાન. ભાલે કુંકુમ ચાંદલા, સંથે ભરે સીંદૂર; કાજળ સારે નયનમાં, સદા પહેરે કમખા જરૂર. તાંબુલ આભ્રષ્ણુ તિલ દ્રિા, ગુંથે તે સુંદર કેશ; અંગે અંગ આશ્રણ સજી, રાખે મનાહર વેશ. પતિનું આયુષ ઈચ્છતી, સતિ ન ત્યાગે શણુગાર, મુક્તાનંદ કહે પતિવ્રતા, એમ રાખે શુભ આચાર. પદ ૩ -રાગ ધાળ ૪ પાસ ન બેસે તેહને, જેને અતર ધર્મ ન લેશ; સતીના ધર્મને લેપવા, કરે જીટા બહુ ઉપદેશ. 19 ' સતી નિશંક થઈને રે, કે પતિવ્રત દૃઢ પાળે; જગ કૅરી જીટી રે, કે અન્ય તૃષ્ણા ટાળે. રહે પતિ સગ રાચી રે, કે અન્ય સુખને ત્યાગી; જેને પતિ સૈવ્યામાં ૐ, કે દૃઢ લગની લાગી. સતી નાર ન મૂકે , કે સતથકી પગ પાછે; સમજી સહાયે રે, કે નિજ ધર્મ અતિ સાચે. આગે અનત સતીની રે, કે રીતિ ઉર ધારે; હરીરૂપ હયામાં રે, કે અહેાનિશ સંભારે. ગાય હરીગુણુ પ્રીતે રે, કે દુષ્ટના સગ તજે; પ્રેમે નિજ પતિ સૈવે રે, કે ઉરે હરિ પ ભજે. સદા નીચત્રિયાની રે, કે સંગતને ત્યાગે; મુક્તાનદ કહે પતિવ્રતા રે, કે પ્રભુ પદ અનુરાગે. કડવું ૧૩ શું. સતી ન કરે ધાખણુના સગ, જે થકી થાય નિજ વ્રત ભંગજી; વાત કહી ફરે ધર્મને નાશજી, સતિ ન ઐસે તેત્રિય પાસજી, ૧ ઉથલા. º 3 × ૬૦૫