પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૮
મુક્તાનંદ.

મુક્તાનંદ. પતિ આજ્ઞા લઈ કરી, સતી કરે ત ઉપવાસ; નિત્ય નિમિત્ત સૌ કર્યું જે, તે પતિને વચને પ્રકાશ. કહ્યા એ સર્વે નિયમમાં, જે ભગ ક્રાઇના થાય; સતી એ પાપ નિવારવા, ફરે વેગે તેજ ઉપાય. પ્રભાતે જાગવા આદિક, નિયમ સતીના જે; મુક્તાનંદ કહે દઢ કરી, નિત્ય રાખે સાધવી તેહ. પદ ૪ થું-રાગ ધોળ. ૧ ર સતી નારીને પતિ સગ પ્યાર હૈ, પતી સેવા ન ચૂકે લગાર રે; નિજ ધર્મ રાખે દઢ તેડુ રે, તેમાં ભૂલે ખંડિત થાય જેતુ રે. તેને એક એક કરે ઉપવાસ રે, ત્યાગે પતિવ્રતા તન સુખ આશ રે; સતી સુર ને સંતની રીત રૈ, સૌથી ન્યારી ને પરમ પુનીત રે. સતી પતિ સંગ મળવાને જાય રે, પછી ભાગે તા ભ્રષ્ટ કહેવાય રે; શૂરા રણમાં જઈ પાછે ભાગે રે, તેના કુળને તે લાછન લાગે . ત્યાગી થઈ ને વિષયમાં લાભાય રે, તે તા શ્વાનથીનીચ કહેવાય રે; મુક્તાનંદ કહે સતી એમ જાણી રે, રાખે નિજ ધર્મ પરમ શયાણી રે. ૪ કડવું ૧૭ શું. ગાળ ભંડું બેડલે જેહુજી, પાદપૃચ્છત્રત કરે સતી તેજી, એક વાર જે ભૂલ કહેવાયછ, તે છૂટયાને કહ્યો ઉપાયજી. ઉથલા. કહ્યો ઉપાય તે છૂટવા, તે કરજો એજ વાર; જો દહાડી કરતી રહે, તા પાપતણા નહીં પાર. એક જ વાર અજાણુમાં, કરે હાથે પતિને પ્રહાર; ચાર ઉપાણુ સામટાં કરી, છૂટે પાપના ભાર લાકડીએ એક વાર મારે, પતિવ્રતા થઇ જે; ખાર દિવસનું વ્રત કરે, પાક નામે તે. એ રીતે સક્ષેપથી, કહ્યા સુવાસણી દેરા ધર્મ; દુર્લભ નારી પતિવ્રતા, જે જાણે પતિવ્રત ધર્મ પતિની આજ્ઞા વિમુખ થઈ, કરે નિયમ છત ઉપવાસ; પ્રથમ પતિનું ઋાયુષ ટાળે, મુવે તે નર્ક નિવાસ, દાન ત્રત ઉપવાસ સુકૃત, તેનાં નિષ્ફળ થાય; પતિના ધર્મ જેથી પડે, તે નિચે નરકે જાય. $ B ' 3