પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૯
સતીગીતા.

સતીગીતા. મન ક્રમ વચને પતિની આજ્ઞા, ન લેપે જે નાર; મુક્તાનંદ કહે તે સતિ, હરિ ભજીને ઉતરે પાર. કડવું ૧૮ શું. એ લક્ષણ વિના સતી ન કહેવાયજી, અસતી નારી સર્વ યમપૂર જાયજી; વાણી દુષ્ટ નહીં નહીં ખળ સગજી, ધીરજ દૃઢ શુભ વ્રત અભંગજી. ઉથલા. ૧ મભંગ વ્રત અતિ નિર્મળી, વળી યાની દુષ્ટ ન જે; ાતાના સત્યને ખળે, સર્વ વિશ્વ ધારે તેહ. યાની દુષ્ટ જે કામિની, જે ચૂકે પર નર સંગ; નહીં નિવારણ ક્રાય ઠેકાણે, નાશ થઈ સર્વ અંગ. વચન દુષ્ટ જે કામિની, તેના દોષ નિવારણુ હાય; યેની દુષ્ટના મુનિવરે, ઉપાય ન ક્યો ક્રાય. યેની દુષ્ટના કાટી કપે, થાય નહિ ઉદ્ધાર; તિર્યક્ યાનિ અનંતમાં, જન્મે મરે બહુ વાર. નામ માત્ર મનુષ્ય તનને, પામે કુલટા નાર; ચાંડાલી થઈ સાન થાયે, કરે તે દાદાર. પતિ ખેાલાવે ત્યારે જે વનિતા, કરે તે અતિશે ક્રોધ; ક્રોધ કરી પતિને કહે, જેમ આપે શાને ખેાષ તે થાય ગામમાં કૂતરી, વળી શીયાળ વનમાં થાય; મુક્તાનંદ કહેનારીનું, કષ્ટ નવ કહેવાય. કડવું ૧૯ મું. જે નિજ પતિના કરી પરિત્યાગજી, પર નર સંગ કરે અનુરાગજી; તે ઉલૂકી થાય અધિક ક્રૂરજી, પેાલા તરુમાં નિત્ય વસે જરજી, ઉથલ. પેલા તરુમાં નિત્ય વસે, ઢેરે કાગ કીટના આહરિ; રાત બધી ભમતી રહે, તેનાં કષ્ટ તા નહીં પાર પતિ મારે ત્યારે પતિ હણુવા, ક્રાધે થાય તૈયાર; તે સિહણુ તે મીંદડી થઈ, મારે જીવ મપાર. જે પર નરને કટાક્ષ કરી, જાવે કુલક્ષણી નાર; તે ક્રાંગી થઈ ભૂંડું મુખ લઈ, કરે તે ઠારાઠાર, . ૪ + E 19 ' ૧