પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૦
મુક્તાનંદ.

મુક્તાનંદ. જે નિજ પતિને પરહરી, મિષ્ટાન્ન એકલી ખાય; ગામમાં તે ભંડણુ સરજે, વડવાગેાળ તે થાય. ઉંધે મુખ લટકી રહે, ખાય આપની વિષ્ટા એહુ; દિવસમાં નજરે ન દેખે, પામે અતિ દુઃખ તેજ. જે તુંકારા કરે પતિને, મુગી સરજે સાય; શાક્યની ઇર્ષા કરે તે, દાગણુ વિધવા હાય. પતિની નજર ચુકાવીને, જૂએ પર નરને કરી પ્યાર; મુક્તાનંદ કહે કાણી કુમુખી, થાય કુપ ગમાર. કડવું ૨૦ શું. શીલ ભંગ જે નારીનું થાયજી, ત્રણુકુળ ખાળીને નર્કમાં જાયજી; માત પિતા પતિનું કુળ જેવજી, લાંછનયુક્ત કરે ત્રણ તેઢુજી. ૧ ઉથલા. લાંછન ઈ ત્રણ વંશને વળી, પામે તે કષ્ટ અપાર; વતી ધિક્ક થાય જગતમાં, મૂવે મળે જમ માર. શીલ ભંગ જે કામિની, તેના પતિ અતિ ધર્મવાન; તેાય પડે તે સ્વર્ગથી, થાય જૂઠું જપ વ્રત દાન. તે માટે સૌ નારીએ, રાખવું શીલ અભંગ; મન ક્રમ વચને પર પુરુષના, કદી ન કરવા સંગ. સુકૃત્યનું ભેજન મનુષ્ય તન, તેના કરીને વિચાર; પર નર સ્પર્શ બચાવેા, કરી યત્ન અનંત પ્રકાર. પર પુરુષના સ્પર્શમાંહી, ઠાલી સુખ આભાસ; મૂરખ નારી મેહુને વશ, પડે તે જમને પાશ, સતીના જશ આ લાકમાં, વળી સદા સ્વર્ગનિવાસ; સખીપણું કમલા સંગાથે, ત્યાં નહીં જમના ત્રાસ. પતિ હાય મહા પાતકી, વળી હરિ વિમુખ જે હ્રાય; મુક્તાનંદ કહે પતિવ્રતાને, ત્યાગ કરવા સાય. પદ્મ ૫ સુરાગ ામગ્રી. G

3 ૪ h . સુરજ સરખી પતિવ્રતા, જેને પ્રભુ સંગ પ્રીતિ; કાળ તણું શીર પગ દઇ, સહેજે જગ જીતિ. સૂરજ. ૧