પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૧
સતીગીતા.

સતીગીતા. સીતાના જેવું સત્ય ગ્રહી, સેવે નિજ સ્વામી; હરિથી વિમુખ પતિ હાય તા, રહે અતિ નિષ્કામી, સૂરજ. ૨ પતિ જો કરે પ્રભુ આશા, છૂટ પાપથી જ્યારે; પતિવ્રતા પૂરણ પ્રીતસુ, સૈવે નિજ પતિ ત્યારે. સૂરજ. ૩ યામાં કાઈની ખાઇને, નિજ ધર્મ ન લાપે; લેશ જો ધર્મ લાપાય તા, સતી મન ઘણું કાપે. સૂરજ. ૪ એવી જે અતિ શુદ્ધ પતિવ્રતા, તે તો પતિને ઉદ્ધાર; મુક્તાનંદ મા બાપને, કુલ સહિત તે તારે. સૂરજ, ૫ કવું ૨૧ મું સંત તન શમ સંખ્યા નિર્ધારજી, તેટલી ક્રેડના દશ હજારજી, રમે પતિ સંગ સ્વર્ગમાં સાય, મહા સુખ પામે વિઘ્ર ન કાયજી. ૧ ઉથલે. મહા સુખ પતિ સંગે ભાગવે, નિત્ય ગેાવિદના ગુણુ ગાય, એવી મહા સતી પતિવ્રતાનેા, મહિમા કહ્યો ન જાય. ધન્ય તે માત ને તાત સતીનાં, ધન્ય પતિ જીવંત; જેને ધર એ પતિવ્રતા, નિન્ય ભરે શ્રીભગવંત. સા જન્મનાં પુણ્યના, સચય તે જેને હાય; તેને ઘેર એવી પતિવ્રતા, એવી સુભાગી નારી સાય. માત તાત ને પતિતણી, ત્રણ ત્રણુ પેઢી જે; પતિવ્રતાના પુણ્યથી, પામે સ્વર્ગનું સુખ તે. મકારજ કરનાર જે, પળી પતિત શુભ ગુહીણુ; એવા પતિને સતિ ઉદ્ધારે, પેાતાને તારે પ્રવીણુ. સુરજ ચંદ્ર ને વાયુ સતિને, સ્પર્શ કરે ધરી ત્રાસ; શુદ્ધ થવા સતિને પસૈ, અન્ય નહી ઉર્ આશ. તીર્થ જે પૃથિવી વિષે, તેનેા સતિને ચણૅ વાસ; મુક્તાનંદ કહે પતિવ્રતાના, સૌથી પરમ પ્રકાશ, કડવું ૨૨ મું. સુર મુનિ સિદ્ધ તપસ્વી જેહુજી, સૌનું તેજ સતિ તન વસેયજી; સતિની ચરણરજના મહિમાયજી, જેણે સર્વ ભૂમિ શુદ્ધ થાય. ૩ 19 ૧૧