પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૨
મુક્તાનંદ.

કાર મુક્તાનંદ, ઉથલા. થાય ભામિ શુદ્ધ સર્વે, ચરણુરજ પ્રતાપ; પાપી કરે પ્રણામ સતીને, તેનાં જાય સૌ પાય. સતી પેાતાને તેજે ખળે, ત્રિલેાકી તત્કાળ; પતિવ્રતા મા પુણ્યવંતી, જેનું તેજ વિશાળ, અરુંધતી સાવિત્રી સખી, પતિવ્રતા ખળવાન; સત્યરૂપા કમલા સતી સમ, ભજે શ્રીભગવાન. શાંડિલી, મેના, સુનીતિ, તે સરખી સતી સાય; સંજ્ઞા, સ્વાહા, લાપામુદ્રા, એવી તે વિરલી ક્રાય. કહી જે નારી પતિવ્રતા, તેના ત્રણ પ્રકારના ભેદ; ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ, વખાણે નિષ વેદ. ત્રણને મધ્યે કનિષ્ઠા તે, પાળે સતિના ધર્મ; પતિથી ઇઅે કામ સુખને, દેખાડે અહુ મર્મ. શૃંગાર કરી મિજે, રે હાવભાવ અપાર; મુક્તાનંદ પતિને ગમે, સતી કરે તે જ પ્રકાર. કડવું ૨૩ મું. રૂપ ને ગુણ પર નરનાં ઇજી, તે સંગ મન રહે મેહીજી; મન વશ કરતાં હારી જાયછ, દેહે કે વચને ભ્રષ્ટ ન થાયજી. ઉથલા. મન વિકળ થઈ જાય; સતી કનિષ્ઠ કહેવાય. મધ્યમ સતી ધર્મ સર્વે, રાખે દૃઢ કરી સાય; પતિ સૈન્યામાં પ્રેમ અતિશે, તન સુખ ન ગમે ક્રાય. પેાતાના પતિથી અધિક, ધન રૂપ ગુણુ કરી જે; જીવાન નરને જોઇને, સર્વ અંગે ન ચળે તેહ. દૈવ બેંગથી દેશ કાળ ને, ક્રિયા સંગ મળે તે વાર; મને કે દેહે પરપુરુષ સંગ, પામે નારી વિધાર. તે વિના અન્ય પુરુષના, સ્વપનામાં સંગ ન લેશ; કયાંય ન મન ડગવા દીયે, રાખે ધીરજ ધર્મ વિશેષ. પતિ થકી પણ ક્રામ સુખને, કદીયે ન ઇચ્છે એહ; પતિનું અપેક્ષ પતિવ્રતા, સુખ ભેગવે કરી સ્નેહ. વચન દેહને શુદ્ધ રાખે, એવાં લક્ષણુ જેટુનાં તે, ર + ' ૧ 3 ૪ પ t (9