પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૩
સતીગીતા.

સતીગીતા. કલાં એ લક્ષણ જેહનાં, તે મધ્યમના ચાર; મુક્તાનંદ કહે મધ્યમ સતી, ન તજે ધર્મ લગાર. કડવું ૨૪ મું. ઉત્તમ પતિવ્રતા તેહનું નામ”, પ્રથમ કહ્યા તે ધર્મનું ધામજી; સર્વ ધર્મ સેવે કરી ખાજી, પતિવ્રતા ન ચળે ધર્મથી લગાજી. ઉથલે. ન ચળે લગારે ધર્મથી, એ ઉત્તમ સતીની રીત; પૈતાના પતિને તજી, સતીને ન અન્યનું પ્રીત. ધન બન ગુણુ રૂપવંતા, દેખી પુરુષ સર્વેશ; મન ક્રમ વચને પતિવ્રતા, નવ ચળે ધર્મથી લેશ, દેશ કાલાદિક વિષમ આવે, તેાય ન મન ચળી જાય; પતિવ્રતાને અન્ય પુરુષના, મનમાં ધાટ ન થાય. ત્રિપાતાદિક રાગ અથવા, ના કરનાર; સતીને અન્ય સગ નિજ પતિની, ભ્રાંતિ ન થાય લગાર. પ્રેમ ભરી સેવા કરે, પતિથી ન ઇચ્છે કામ; નિજ ધર્મમાં અતિ રુચિ, પતિ સેવામાં સુખ ધામ. આગ્રહે કરી પ્રેમે કરી, પતિ કામ સુખ કરે દાન; ભાવ વિના તે ભગવે, તેને જાણે કષ્ટ સમાન. જે લીંખુ ભક્ષણ કરે, તેણે ચા ક્રમ ચવાય; મુક્તાનંદ કહે ઉત્તમ સતીને, એમ વિષય ભેગવાય. પદ ૬ -રાગ ગમી. . ય દ 19 ૬૧૩ સતી સૈવે છે પતિને એવી રીતે રે, રે ઉરમાં હરિને અતિ પ્રીતે રે; દંડ પેાતાના ને પારા છે જેહુ રે, સતી નર્ક સમાન ગણે તેહ રે. ૧ ભજે કમલાપતિને કરી પ્રીત રે, જાણી અતિશે ઉત્તમ રસ રીત રે; સતી સેવે છે પતિને ગ્રહી લાજ રે, તે તે કૃષ્ણને રીઝાડવાને કાજ રે. ૨ પતિ પરણી લાવે જો અન્ય નારી રે, સતિ ન કરે શોક લગાર રે; સામું રાજી રહે થાય તેની દાસી ૐ, ભજે અંતરે અખંડ અવિનાશી રે. ૪ એવી ઉત્તમ સતી જે જગમાંહી રે, અતિ દુર્લભ ખેાળી ન જડે કાંઈ રે; મુક્તાનંદ કહે પતિત્રતા સાય ૨, પાપ દૃષ્ટિએ ન દેખી શકે કાય ૨. ૪