પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૬
મુક્તાનંદ.

મુક્તાનંદ. બ્રહ્મચર્યાદિક નિયમ જે, વિધવાના ધર્મ ઉદાર; તે પાલ્યાની શક્તિ હાય તે, ન મળે કરીને વિચાર. માક્ષ ઈચ્છાવાન જે, વળી પુત્રવંતી જે હાય; નહાના ખાળ કે ગર્ભવંતી, સતી ન મળે સાય. જે સતિએ એવી રીતની, તેને બન્યાના નહિ અધિકાર; મનમ-વચને તેહને, હરિ સેવા કરી પ્યાર. પતિ મુવા પછી પતિવ્રતા, પતિ સંગ જે બળી જાય; તે અધતી તુલ્ય નારી, સ્વર્ગમાં પૂજાય. એ આદિ પતિ સગ બન્યાનાં, વચન ગ્રંથમાં જે; સૌ વિનતાને નથી કહ્યાં, હવે વિગતે વર્ણવું તેવુ. માક્ષ ઇચ્છા રહિત જે, નિજ ધર્મે ન રહે લેશ; મુક્તાનંદ કહે માનિનીઆ, કરે તે અનન્ન પ્રવેશ. ૫૪ ૭ મું–ાગ કેદારો વિધવાના ધર્મ તે, વિકટ સૌથી ધણા, બ્રહ્મચર્યાદિક નિયમ ભારી; જેને એ પાત્યાનુ, સામર્થ્યન હોય તે, પતિ સંગ બળી મરે મન વિચારી, વિ૦૧ પતિવ્રતા પુતિને, મૂત્રા પછી દૃઢ કરી, વ્રત બ્રહ્મચર્ય તે અચળ પાળે; નહીં તા એ નિજપતિ, સંગ શૂરી થઈ, અનલ પ્રવેશ કરી દેહ ખાળે.વિ૦ ૨ વિચિત્રવીર્ય જ તણી, નારની પેર એ, વંશ વધાર્યોના અર્થ જાણી; વ્રત બ્રહ્મચર્યના, ભંગ તે નવ કરે, પેાતાના ધર્મ પાળે શહાણી. વિ૦ તિ સતિ શૂરની, રીત સરખી સદા, તન ધનના તે ન ધર્મ લાગે; તે જ મુક્તાનંદ મહા સુખ ભેગવે, પ્રભુ સંગ લગન પણ તેને લાગે વિ૦ ૪ કડવું ૨૯ મું. વિધવા ત્યાગે તે સુખ ખારજી, પુષ્પ મૂલ ફળને આહારજી; એમ. વ્રત રાખીને સૂકવે દેહુજી, પર નર સંગ તજે સતી તેહુજી. ૧ ઉથલ. પતિ મુવા પછી પતિત્રતા, ત્યાગે તે પર નર સગ; નામ પશુ પર નરનું ન લીએ, રાખે વ્રત અભંગ. નિજ પતિ તનને તજે તહીંએ, સતી રહે ધળું શાંત; અખંડ રહે બ્રહ્મચારિણી, મનને ક્રમે થઈ દાંત. અયાથી હ્રજાર મુનિગણુ, ઉર્ધ્વરેતા જે; વંશવૃદ્ધિ નવ કરી તેાય, પહોંચ્યા હરિ પદ્ધ તા. ૪ ' '