પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૭
સતીગીતા.

સતીગીતા. પતિનું તન છૂટયા પછી, બ્રહ્મચર્ય રાખે ોય; પુત્ર વિના તેાય મુનિની પેરે, લહે સદ્ગતિ સાય. બ્રહ્મચર્યનું લક્ષણ વર્ણવું, તજે તે મદિરા માંસ; દિવસમાં સૂવું તજે, તજે ગધ પુષ્પની આશ. આંખમાં અંજન ન આંજે, તૈલ મર્દન સાગ; પગે ન પહેરે મેાજડી, નહિ છત્રસું અનુરાગ. કામ ક્રોધ ને લાભ ત્યાગે, માહ હર્ષ નૃત્ય ગીત; મુકતાનંદ મદ ભય તજે, એ ભ્રહ્મચર્યની રીત. કડવું ૩૦ મું. વળી કહું બ્રહ્મચર્યની રીતજી, જે સુણી નિતાઓ થાય પુનીતજી; શ્રવણુ કીર્તન કહેતી જેહુજી, પર નરસંગ તજે સુતી તેઃજી, ઉથલ. ૫ ૧ પર નરને જોવા તજે, ગુજ્ઞ ભાષણના કરે ત્યાગ; સંકલ્પ જે પર પુરુષના, ત્યાગે સતી ખડભાગ. પર નર કેરા સંગના, મનમાં ન નિશ્ચય થાય; અગ સંગ તે ન જ કરે, ત્યારે બ્રહ્મચર્ય કહેવાય. મૈથુન આઠ પ્રકારનું, જેને વર્ણવે મુનિ રાય; તેથી અવળું વર્તવું, તે બ્રહ્માચર્યે શ્રુતિ ગાય. સતીના પતિ તનને તજે, ત્યારે સતી અને પતિ સંગ; માં પાળે બ્રહ્મચર્યને, તેના ભૂલે ન થાયે ભગ. પુરુષની પેઠે માનુનીને, આત્માતના અલ્પ મતિ અખળાની, તેને ખળે થાય સંતાષ. સ્વર્ગ સુખ અતિ તુચ્છ જે, તે ધારે મનમાં માશ; આત્મધાતનું પાપ ન ગણે, વિકમાં ફરે વાસ. અલ્પ મતિ જે નારી, તેને અન્યાના અધિકાર; મુક્તાનંદ તે સ્વર્ગથી પડે, ધરે બહુ અવતાર. કડવું ૩૧ મું. ઢાષ; મળવા ગેંગ ન બ્રાહ્મણી કાયછ, પરાશર મુનિ કહી ગયા સાયજી; અન્ય વર્ણની વનિતાએ જેડૂળ, બળવા કરતાં કરે તપ શુભ તેઢુજી. ૧ રે ૫ '