પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૮
મુક્તાનંદ.

૧૮ મુક્તાનંદ. થા. બળ્યાથી તપ શુભ છું, એમ કહી વિરંચી વાત; તપ કર્યોની શ્રદ્ધા હાય તે, ન કરે તમધાત. સુવા પતિ સંગ બ્રાહ્મણી, કરે પાવકાંડે પ્રવેશ; આતમધાતના દ્વેષથી, નવ થાય સુખ લવલેશ, પતિ સહિત એ બ્રાહ્મણી, નવ પામૈં સ્વર્ગ નિવાસ; બ્રહ્મહત્યારાની પેઠે, ભાગવે મહા ૬.ખ ત્રાસ. સમયે ધર્મને પાળવા, વળી માક્ષની ઈચ્છાવાન; તે વનિતાએ ન ખળવુ, એમ એાલ્યા શ્રી ભગવાન. સ્વર્ગને પામવા ઇચ્છે, તેનાએ હેતેં કરી નવ પ્રાણુ તજવા, તે પામે સુખ સાર. સ્વર્ગલ સારુ થા, નહિ ત્યાગવા નિજ દેહ; માક્ષ ઇચ્છાવાનને, જાણવુ હાર્દ અહુ. નિરધાર; ઈંદ્રાદિક અે ધણું, એવા મનુષ્ય દેહ ઉદાર; મુક્તાનદ કહે હરિ ભજી, જેણે પામીએ ભવપાર. કડવું ૩ર મું. તે માટે એ મનુષ્ય તન સાર૭, તેહની આયુષ્ય હાય લગારજી; હરિ ભજી તજી સર્વ વિષય વિકાર, સાધન કરી પામે લવ પાજી, ઉથલા. દેહ. સાધન કરી ભવ પાર પામૈં, તેની તે કહુ હવે રીત, કર્મ કરિહરીને સમર્પે, તેણે તે થાય પુનીત. અંતરમાંથી મેલ એણીપેર, ટાળીને શુદ્ધ થાય; શ્રવણુ મનન ને નિદિધ્યાસન, ભક્તિ વધતી જાય. પુસ્ખાત્તમનું જ્ઞાન પામી, થાય કૃતારથ એહ; તે માટે તુચ્છ સ્વર્ગ સારુ, ન તજવા આ માક્ષની ઇચ્છા રહિત વળી, અલ્પ મતિ અતિ તેહ; સ્વર્ગ સારુ મળિ મરે, સતી નામ માત્ર છે તેહ. પતિવ્રતાના ધર્મ જે, તે એ રીતે કહેવાય; કેવળ એક જે ધર્મ સતિના, તે પણ મહા મુનિ ગાય. વાસુદેવની ભક્તિ સાતા, ખીને સતિના ધર્મ; તેથીપામે પરમ પદને, નાસૈ ક્રાઢિક કર્મ. તે 2 Y પ 19 ૧ ૩ × ૐ