પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧૯
સતીગીતા.

સતીગીતા. પ્રથમ ધર્મનું ફળ કહ્યું છે, સતિને લેાક નિવાસ; મુક્તાનંદ કહે બીજાનું ફળ, કહું જે પરમ પ્રકાશ. ૫૬૮ મું–નાગ ગી સતિ નારની રીતિ સાચી રે, જેને પ્રભુ સગપ્રીત ધણી; તેને ફેરવણી નહીં પાછી રે, સતિ ધર્મવાન પતિ પામે રે, જેને સતિ ઉર્ કમલા વધારી રે, જેને તેમાં ઉત્તમ તેજ સતિ નારીરે, તેહુ દેહુ તજે સતિ જ્યારે રે, વસે વૈકુંઠે પ્રભુ પાસે રે, જેને જેને પ્રભુ સંગ પ્રીત ણી.ટેક. ૧ તેનું મન ન ચઢે અન્ય ભામે રે. જેને ર ભજે નિશંક થઇ ગીરિધારી રે. જેને ૩ એને ઉર ભક્તિબળ ભારી રે. જેને ૪ થાય કમલા સરખી ત્યારે રે. જેને ૫ ભજેશ્રીપતિ શ્વાસ ઉષ્ણસે રે. જેને નિત્ય ગાવિંદના ગુણ ગાય રે, જેને છ મુક્તાનદ મગે ૨, જેને સતિ રાચે રિને રગેરે. જેને ૮ કડવું ૩૩ મું. જેને એને પતિ હરિ પાર્ષદ થાય રે, જેને કહે જેને મધ્યમ સતિ જ્યારે ત્યાગે દેજી, સગુણ વિષ્ણુપુર પામે તેજી; સુર વનિતાનુ વાંછિત જેહુજી, જે પુરી સગ સુર સૌને સ્નેહુજી. ૧ ઉથલા. સ્નેહ જે પુરસંગ શ્રીવિષ્ણુપુર સુરને, એવુ સગુણ હિર ધામ; અતિ સુખદ, વૈકુંઠ જૈનુ નામ. ત્યાં કમલા રહે અન્ય રૂપે, તે સગ સુખી થાય; પતિ તેના હરિ પાર્ષદ થઇ, પ્રેમે હરિ ગુણુ ગાય. કનિષ્ઠા સતિ તન તજી, ઋષિ લેાકમાં કરે વાસ; નારીને નર સંગની, ઉરમાં રહે ઢ ઋષિના લેાકમાં તે સતિ, અનસૂયા ગાર્ગી સમાન; પતિ સંગે સુખ ભાગવે, રહે અખંડ તન આશ. અભિમાન, થાય તે સતિને થ: પંથ. યાજ્ઞવલ્કય ને અત્રી સરખા, સંક્ષેપે કરી વર્ણવ્યે, સતિ કનિષ્ઠાને વાસુદેવના લકત જે, તે સતિની વણૅ રીત; મર્યાદા માર્ગને આશ્રિત, જા। પરમ પુનીત. ઋષિના લાકમાં સતિ કનિષ્ઠા, પામે મહા સુખ સાય; મુક્તાનંદ હરિ માહાત્મ્ય જોતાં, પક્ષ ન રહે ક્રાય. ર ૩ ૪ છ ૬૧૯