પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૦
મુક્તાનંદ.

૨૦ મુક્તાનંદ કડવું ૩૪ મું. ભક્તને તિ આનદ દાતારજી, વાસુદેવને મહિમા અપારજી; તે રિ મહાત્મ્ય જોતાં શેજી, સાધનનુ બળ ન રહે કેશજી. ૧ ઉથલા. લેશ ન રહે સાધનનું બળ, શ્વેતાં હરિ પરતાપ; નામ માત્ર ઉચ્ચારવે, ઢળ્યાં મહા પાપીનાં પાપ. અજામિલ મહા પાતકી, તે નારાયણુને નામ; છેડાવ્યા જમદૂતથી, તેને પાહોંચાડ્યો નિજ ધામ. પતિત પાવન પક્ષ લઇને, આપ્યા વૈકુંઠ વાસ; પુત્ર વરસ નારાયણુ કહી, પામ્યા પદ અવિનાશ. એવા અધમ અનંતના, કીધા શ્રીહરિએ ઉદ્ધાર; માહાત્મ્ય જોતાં મહાપ્રભુનું, પતિત લહે ભવ પાર. તે માટે છળ કપટ ત્યાગી, જે હરિ ભક્ત કહેવાય; તેને ભજવા શ્રીહરિ,, ત્યાગવા અન્ય ઉપાય. જે અનન્ય થઇ શરણુ આવે, તેને કરે ભવ પાર; ઉત્તમ મધ્યમ ને નિષ્ફની, રાખે ન વિગત લગાર. સ્વાસણુ કેરા ધર્મ સર્વે, ફલ સહિત કલા તેહુ; મુક્તાનંદ કહે ઝ્લ સહિત કહ્યું, વિધવાના ધર્મ જેહ. કડવું ૩૫ મું ર લેશ ન તન શણુગાર રાખે, એ રાખે શિર કેશ; જટા જેવા વણીને રાખે, શાભાડે ન નિજ વેશ, તેલ ન લાલે દેશમાં, નવ આળાવે સતિ અંહ; શુભ તીર્થ શુભ પર્વણીમાં, મુંડી નંખાવે તે. આપત્તિ કાળ ન હોય તા, વિધવા જમે એક વાર; રામાદિક ઉપદ્રવ થયે, નવ રાખે એ નિરધાર. ધર્મહીન જે કામની, તેના સતિ ન રાખે સંગ; પલંગ પર વિધવા ન પાઢે, જો ન હાય રાગી અંગ. ૩ છ વિધવા કેશ ગુંથાવે જેહુજી, પતિના બંધનને અર્થે તેહુજી; તે માટે ઉતરાવવા કેશજી, મટકા દેખાડવા ની લવલેશજી.º ઉથલે. ૪