પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૧
સતીગીતા.

સતીગીતા. નમ થઈ નવ નહાય સાધવી, ક્રોધને કરે દૂર; રાગાદિક વિના તેલ તનમાં, સતિ ન ચાળે જરૂર. વિધવા નાર ન ભાગવે, સુગંધી વસ્તુ લગાર; સુગંધી સુધ્ધાથી, થાય ઉરમાં અનંત વિકાર. બળદ પર બેસે નહીં, તે ગળે આવ્યા હોય પ્રાણુ; મુક્તાનંદ કહે કે તાંબુલ, સતિ ન ખાય સુજાણ. કડવું ૩૬ મું. દુધ ધૃતાદિક ખાય ન અતિશે, જેથકી વાધે વિકાર; ગળ્યું અન્ન કે તજ તેજાનેા, તિ ન ખાય લગાર. કાજી વચ્ચે કસુંખિયું, નવ પહેરે વિધવા નાર; ચંદન પુષ્પના હાર ચૂડી, સતિ ન ધરે લગાર. ન સારે કાજળ નયનમાં, સેંથે ન ભરે સિદૂર, ધાતુ સાનું વસ્ત્ર ન પહેર, ન પહેરે ધરેણાં જરૂર. ઝીણાં વસ્ત્ર ન પહેરે વિધવા, જેમાં નૌતમ ભાત; એવાં વસ્ત્ર ન પહેરવાં, જેણે કદી જણાયે જાત. વિધવા નાર્ ન પહેરે ડગલી, ન રંગે કર-નખ-દાંત; પગ ન રંગે પુલ ન ગુંથે, સતિ રહે ધણી શાંત. સતિ ન ચાડે ચાંદલા, નવ સ્વાસણ સરખી થાય; પુરુષ સરખા વેશ ન કરે, જે થકી લા જાય. નાચણુ કે સંન્યાસણીના, વિધવા ન કરે વેશ; મુક્તાનંદ કહે વિધવા નારી, પ્રપંચ ન કરે લેશ. પદ ૯ શું–રાગ ગરી. છ ધાતુ વૃદ્ધિ જેણે કરી થાય, વિધવા તે અન્ન અતિશે ન ખાય, રાગાદિક વિનાવિધવા જેહુજી, દૂધ કે ધૃત અતિ ખાય ન તેહુજી. ૧ ઉથલા. સુણા સતિવિધવાની રીતિ, જેને પ્રભુ સંગે દૃઢ પ્રીતિ. વિચારીને, તન સુખને ત્યાગે, ઉમંગે હરિ સંગ અનુરાગે; વિષય સુખથી ડરીને ભાગે. જે જે કર્યું અપકીર્તિ થાય, તેને તજી ગાવિંદ ગુણ ગાયે; કુસંગીની છાયામાં નવ જાયે. ' ૩ ૪ . સા૦ ૧ સુા ર સુર્ણા