પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૩
સતીગીતા.

સતીગીતા. શ્રીહરિના અવતાર જે, તેમાં તે નહિ વિશ્વાસ; એવી વનિતા પાણિીની, શ્રુતી ન બેસે પાસ. ઔષધની કરનાર જે, વળી લાજ વિનાની જે જંત્ર મંત્રની જાણ વનિતા, સંગ તજવા તેહ. ધૃતારી વળી ગર્ભ હષ્ણુતલ, એવી íનતા હાય; જે વિધવા શ્રીહરિ ભજે, એવા સગ ત્યાગે સાય. મહાપાપી કાય પુરુષને ઘેર, પતિત્રતા હાય નાર; તાયે તેને ઘેર જોવા સારુ, સતી ન જાય લગાર. પાતાથી અતિ નીચ જાતી, હાય સતી ધર્મવાન; તેને ઘેર વિધવા ન જાયે, વચન ન સુણે કાન. નીચત્રિયા સંગ મેસતાં, વિધવાને લાંછન થાય; મુક્તાનંદ કહે ઉત્તમ સંગે, ગાવિંદના ગુણુ ગાય. કડવું ૩૯ મું. શૂદ્રથી નીચ જાતિ ત્રિયા જેજી, વિધવા તે સંગ ન કરે સ્નેહજી; યુવત જાતની નાર્ ખુવારજી, તે સંગ વિધવા ન રાખે ખારીજી ઉથલા. પ્યાર ન રાખે તે સંગે, જે કામવશ અતિ હોય; પાખંડી વનિતાઓના, સતી સંગ ત્યાગે સાય. ધાખણ કે ભરમાવતલ, વળિ હ્રાગણ કરેા સંગ; લઢણી કે નિડર ત્રિયાના, વિધવા ન રાખે પ્રસંગ ચાર ચપળ વળી ઘણું ખાતલ, ધરી રહે નર વેશ; વિશ્વાસુને હણુનારીના, સંગ ન રાખે લેશ. નજારાની મારતલ, વળી ખેાલકી બહુ નાર; બહુ ઘેર ફરતી રે, તેને સતી ન આંધ બાર. જીગટાંની રમનાર જૈ, વળી કફને કરે આહાર, ચુગલ નાર કે નપુસકરું, સતિ ન રાખે ખાર, વિધવાને નિર્વાહ જેટલું, જે હાય ધન કે ધાન; હરિ કે હરિજન કારણે, તેનું કરવું દાન. પેાતાનું ધન વાવરી, અન્ય ઉદ્યમ કરવા જાય; મુક્તાનંદ કહે મૂર્ખ વિધવા, ભ્રષ્ટ અતિશે થાય. ૩

૫ ' V ‘ ૧ છે G ૧૨૩