પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
તુલસી.

૪૮ તુલસી, કાણુ ઋષરમી આવ્ય વન જૈ, પિતા મારાને દુખ હવે તેઃ; બાળી ભસ્મ કર તત્કાળ, સ્વરગ મૃત્યુ તે હાએ પાતાલ. અલક મનમાં વાધી રીસ, સૈ હાથને ધુણાવે શીશ; ખાલકે મનમાં કીધુ સહી, હવે દેઉં શાપ તે વેગે વહી પૂર્વછાયા. પિતા માહારે પરભવ્યેા, જેણે ગળે ધાઢ્યા કાળ; સાતમે દિવસે તક્ષક કરડો, રીસે તે ખેલ્યા બાળ. શાપ દઇ ઉભા હવે, તાંહાં તાળી છુટી તાત; પૃથવી જાણ્યું પતિને શાપિયા, અણુધટતી કીધી વાત. ચાપાઇ ઉદર ભરે એ પૃથવી તણાં, બહુ ભાગ એ શું છે ઘણાં; એહુને શાપ ન દીજે ખાળ, આપણે તપસીને શા કાળ. તપ્યાં કરવું ને ધરવું ધ્યાન, નહીં ક્રોધ ને બ્રહ્મગનાન; ઐઠુવી વાત મનમાં આદા, ભવસાગર રુડી પેરે તરેા. દીજે શાપ જેણે દુખ થાએ, તપતણું ફળ એ લઇ જાએ; તે માટે વારું છુ આપ, રખે તુકને તે શાપ વેગે હેતે કીજે જાણુ, પુણ્ય જોગ કરવાને પ્રાણુ; નવ બ્રાહ્મણુ એક નગરમાં ગયા, થયેા શાપ રાજાને કહ્યો. સાત દિનમાં સાધન સાધ, પછે કરડશે તક્ષક નાગ; સુણ્યા શાપ પરીક્ષિત વીર, કહે જાઉં હવે ગંગા તીર, તેડું મુનિવર તપસી જેહ, જાણું ઋતુ ન પામે તેરુ; એવા તે મનમાં કરી વિચાર, વેગે તે ગયા ગંગાપર. અનેક ઋષિ સાથે બહુ પળ્યા, દેશદેશના રાજા મળ્યા; નગરતણા જે અરધા વાસ, આવી બેઠા છે રાજા પાસ. પ્રેમે કરી ગંગાનું સ્નાન, પરીક્ષિતે પરામાં અતિ બહુ દાન, આત્મસાધન ભાવેરી, હરિભક્તિ મનમાં આદરી. રાજા રમતણે અનુસાર, શુકજી માન્યા તેણી વાર; રાય પરીક્ષિત કણો પ્રણામ, હું કૃતાર્થ કીધા શામ. પુઅે ઋષિ રાજાને એ શું, ટાણે આવ્યા તે કારણુ કર્યું કરી વાત નીપની જેલ, અને સંભળાવી તેહ.