પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૫
સતીગીતા.

સતીગીતા. ઉથલા. વ્રત અલગ રાખી રહે, ધરે ચાત્રક સરખી ટેક; અન્ય પુરુષની આશા ત્યાગે, અંતર પરમ વિવેક. ધાયલ સૂકું ધાયલ લીલુ, વસ્ત્ર નવુ હોય જે; તે વિનાનું વજ્ર નાનું, સતી ન સ્પર્શે તેવુ. પુરુષ પહેરી રહ્યો હાય તે, વસ્ર ન સ્પર્શે કાય; ફામ ભાવે પુરતુ, મનમાં ન ચિંતન સાય. નારી પુરુષ સંયેાગીયાંનું, ચિત્ર જે કહેવાય સતી ન સ્પર્શે નવ લખે, જેણે ભ્રષ્ટ મુદ્ધિ થાય. નરનારીનાં ભેંડલાં, પશુ પખી આદિ અપાર; સતી મન દઈ નવ જીએ, જેણે વાધે ક્રાટી વિકાર. કારજ સરતુ હાય પેાતાનુ, તાપણ વિધવા નાર; પરનર સાથે મિત્રતા, નવ રાખે એક લગાર, પુરુષને મળમૂત્ર તયાની, ક્રીયા જે સ્થળ થાય; મુક્તાનંદ કહે તે ક્રીયા ત્યા, સતી ન કરવા જાય. કડવું ૪ર મું. પુરુષની દૃષ્ટિસુ વિધવા નાજી, દૃષ્ટિ નવ ખાંધે કરીને વિચારજી, માલ્યા વિના કર દગ કરી સાયજી, પુરુષને ધ્યેાધ ન દે સતી કાજી. ૧ ઉથલા. માધ નવ દે પુરૂને, કર દૃગ ચલાવી જે; ગુફુ અંગ ન દેખે નરનુ, સતી ડાવે તે. પુરુષથી ખેંચ દ્ગાચ છેટે, ચાલે સતી સુજાણ; પાંચ હાથનુ નીમ ન જે સ્થળ, તેનુ કહુ પ્રમાણુ, દેવાલય કે અપમારગ, ભગવદ્ આચ્છવ હોય; તે સ્થળ ન કરે સ્પર્શે નરને, વધુ ખચાવે સાય. જે ધરની ભોય ઉપલીમા, પુરુષને હાય વાસ; ત્યાં રાતે સતી એકલી, હેઠી ઉંચી ન સુવે ધરિ ત્રાસ. પુરુષ ખેઠા હેાય ત્યાં, હયું ઉદર સાથળ કેશ; ભૂલૈં પણ ક્યારે સતી, નવ દેખાડે લવલેશ.

૩ ૬૫ મ 19 ' R ૩ Y ૫