પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૭
સતીગીતા.

સતીગીતા. તે સંગાથે ખાલે પરસ, તૈયે દોષ ન થાય; જો ડાય તે અતિ ધર્મવાળા, તા નિર્દોષ ગણુાય. સુદર ભુવન કમાડ સાd, નહીં કાઈ ત્યાં નર નાર; ત્યાં વિધવા નિજ તાત સગે, ન રહે એક લગાર. નિષ્ટ સંબંધી જે કથાં તે, હરિ વિમુખ હેાય ક્રૂર; પાપિયા જાણી સતી, તેથી રહે બહુ દૂર. અન્ય પુરુષની પેર તેહના, કરે તે અતિશે ત્યાગ; સબંધી સગ મન ત તાડે, રાખે દૃઢ વૈરાગ. ધર્મરક્ષક પુરુષ પાસે, વિધવા રહે ગણી તાત; મુકતાનંદ કહે તેજ માને, સગે સંબંધી ભાત. પદ્મ ૧૧ મું-ાગ માલીગાડા

મ ધર્મરક્ષક ડ્રાય જે, તે સાચા સુત કહેવાય; ધર્મધાતી સુત નહી, એમજ શ્રુતિ સ્મૃતિ ગાય. દેહનાં સંબંધી નહીં પશુ, ધર્મ રક્ષક જે; ભિન્ન વર્ણ તાય પિતા ભ્રાતા, પુત્ર સરખા તેહ. તે સંગ ભાષષ્ણુ સ્પશ જોવું, કરે વસ્ત્ર સ્પર્ધા વહેવાર; ધર્મી વિધવા નારને, નવ ભાગે દોષ લગાર. પ વિધવા નાર વરે શ્રીહરિને, અન્ય સુખની તજે આશ રે; બ્રહ્મચર્ય વ્રત પૂરણ પાળે, ઉર્ધારે અવિનાશ ૨. વિ૦ ૧ રીઝવવા રણુછાડ છેગાળે, નિષ્કામી રહેનારી રે; નિષ્કામીપણું અખંડ પળાવે, તે સગ રહે તે વિચારી રે. વિ૦ ૨ તાતની પેરે જે પાષણુ રાખે, ધર્મના રક્ષક જે રે; ' ' વિધવા નારને મન ક્રમ વચને, તાત જાવા તેહ રે. વિ૦ ૩ ધર્મ રહિતના સંગ તજીને, ગાવિંદના ગુણ ગાય રે; મુક્તાનદ કહે પતિવ્રતા નારી, કમળા તુલ્ય કહેવાય રે. વિ૦ ૪ કડવું ૪૫ મું. ધર્મના રક્ષક તે નિજ ભ્રાત, ભ્રાત તુલ્ય પેાષ સાક્ષાતળ; પુત્ર તુલ્ય પોષક હાજી, ધર્મના રક્ષક સુત પશુ સાય. ૧ ઉથલા. ૧૨૦