પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૯
સતીગીતા.

સતીગીતા. ઉથલા. હરિ મૂત્તિ અન્ય નાર પૂજે, એજ સતીની રીત; પૂરણ પ્રીત. તે વિધવા નાર; છેગાળા રાડસુ, રાખે તે અવશ્ય કારજ ધરતણુ, કરીને હરિ ભક્તિ અહા નિશ કરે, ખાલી કાળ ન જાય લગાર. જતિ કે બ્રહ્મચારીનુ, સતી વિધવા અન્ન ન ખાય; આશ્રય રહિતનું પ્રાણુ જાતા, સતીએ ન અન્ન જમાય. એકાદશી જન્માષ્ટમી, એ આદિ હરિ ત્રત જે; સતી સદા એ વ્રત કરે, તેમા પૂજે પ્રભુને તેહ. ધર્મવાળી પતિવ્રતા, સદા કરે વ્રત ઉપવાસ, બેબનવાન જો હાય તા, કરે મહાવ્રતનેા અભ્યાસ. ત્રિરાત્રી પંચ રાત્રીના, વળી પક્ષ વ્રત કરે ધીર; માસ સુધીના વ્રત કરે, મન રાખે દૃઢ ગંભીર. ચાંદ્રાયણુ પરાક સુધી, વ્રત કરે અતી સાય; મુક્તાનંદ કહે મહા સતી, કસર ન રાખે કાય. કડવું ૪૮ મું. પ્ 19 ' તપ્તકૃચ્છુ કરે વિધવા જાણુજી, કૃચ્છ વ્રત કરે જાણી પ્રમાણુજી; જવ અન્ન ખાય કે, કુળના આહારજી, શાક જમ્મુ કાં પય ત્રંત સારજી. ૧ ઉથલા. શાક જમ્મુ કા પર્યાવ્રત ધારી, રાખે વિધવા પ્રાણુ; આવરદા પર્યંત એ વ્રત, રાખે પરમ સુજાણુ. ઇશ્વરની ઇચ્છાએ કરી, જ્યારે છૂટે સતીના દે; ત્યારે એ પામે પરમ પદને, તેમાં નહિ સંદેહ. વૈશાખ કાર્તિક માધમાં, અતિ રાખે અધિકાં તેમ સ્નાન દાન ને તીરથ યાત્રા, વિષ્ણુ સમર્પણ તેમ. વૈશાખે જળ કુભ આપે, કાર્તિક ધૃત દીપ; માધે અન્ન તલ દાન આપી, વસે તે પ્રભુને સમીપ. I વૈશાક જળ પર્વ કરાવી, ગળતી શિવને શીશ; સતી એમ સાધન કરે, જેણે રીઝે શ્રીજગદીશ. ૨૯