પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૧
સતીગીતા.

સતીગીતા. કેવળ કાર્તિક માસે પાદડાંમાં, જમે જે ત્યાગી માન; તે કાંસાનું પાત્ર ધૃત ભરી, આપે દ્વિજને દાન. ભૂમીપર સુવે તે, આપે શય્યા સાર; આશીકું આછાડ સાદું, આપે સતી ઉદાર. જે જે રસ જે ફળ તજે તે, દાન કરે સતી નાર; મુક્તાનંદ કહે દાન વનમાં, ફેર ન રાખે લગાર. કડવું ૫૦ મું. જે જે અન્ન કરે સતી ત્યાગ, તે તે જિને આપે બડ ભાગજી; અથવા સર્વે અન્ન હાજર નાયજી, સાળનુ દાન કરે સતી સાયજી. ૧ ઉથલા. દાન કરે સતી સાળનું, વળી આપે ધેનુ દાન; કચન ભૂષણુ સહિત જિને, આપે કરી સન્માન, એક કારે દાન સર્વે, દીપ દાન એક કાર: કાર્તિક માસે દીપ કરવા, સૌથી દાન સજાર. માધ સ્નાન જે ક્રરે વિધવા, તેના કહે નિરધાર; નહાય સૂરજ ઉગ્યા સમે, રાખે નિયમ બળ અનુસાર. સુંદર અન્ન રાંધી કરી, લાડુ સુંવાળી સેવ; શાક કરી બહુ ભાવતાં, સતી જમાડે ભૂદેવ. સુતરફેણી વડાં સુંદર, ગુજ્જ ધૃતરસ સુગંધી શાક રસ ભર્યાં, અતિ વાંસીયાં કપૂર. એવા પાક પૂર; અનેક સુદર, ખેતાં સદુઃખાય; જતિ તપસ્વી તે સતી, એવું આપી રાજી થાય. સુકાઈ ધન ભાર આપે, શીત નિવારણુ કાજ; મુક્તાનંદ કહે સાધન કરી, રીઝવે વ્રજરાજ કડવું ૫૧ શું. 19 ઉથલા. જેણે રીઝે શ્રીહરી, તેમ કરે તે વિધવા નાર; કાર્ત્તિક માસે દાનમાં, નવ રાખે ફેર લગાર. ' ૩ Y 19 વિધવા ડગલીનું કરે દાનજી, જેથી રીકે શ્રીભગવાનજી; આપે તળાઇ આશીસું સારજી, જેથી રીઝે હરી ભર્તાજી.. ૧ ૩૧