પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૨
મુક્તાનંદ.

૬૩૨ મુક્તાનન. મઠે ગેલ જે, તે વજ્ર આપે ધીરઃ ગાદડાં રૂનાં ભર્યા, સતી આપે ગુણુ ગંભીર. વિંગ સેાપારી એલચી, વળી જાયફળ તમેાળ; એ આપે સતી વિપ્રને, જેણે થાય મુખ રગ ચાળ. કંખલ વિવિધ પ્રકારના, વળી વાયુ વિના ઘર જે; રીઝવવા રોડને, વિપ્રને આપે તેહ. આપે કામળ પગરખાં, વળી જાડી વાટના દીપ; વિવિધ ભાતનાં ભાજન આપે, થાવા હરીને સમીપ સુગંધી ચંદન સમર્પે, કર ધાવાને કાજ, એમ મેવે સતી વિપ્રને, જેમ રીઝે શ્રીમહારાજ. કૃષ્ણ સ્વરૂપી કાંત મુજપર, રીઝ કરી પ્યાર; મુક્તાનંદ વિધવા સતી, અમ માગે વારમવાર. વિધવા નારી વ્રત કરે, જેમ અંતર નિર્મળ થાય; પુરુષાત્તમ સગ પ્રીત તેમ તેમ, અધિક વધતી જાય, નિયમ વ્રત અપવાસ વાણી, જે કાઈ વિધવા હોય; નિજ ધર્મથી ભ્રષ્ટ થઇ, રે ભડું મુખ લઈ સાય. કાર્તિક માસમા કૂતરી, વાંદરી સરખી ખ્વાર; બારે મહિના કામ વશ થઈ, કરે તે ઠરાઠાર. તે માટે વિધવા સતિને, સાંભળવા સદ્ ગ્રંથ; ધર્મવાળા પુરુષથી, જાણવા પૃથ ૩ ત્યા પણ વિધતા વૃદમાં રહી, કર કથા રસ પાન; પેાતાનુ વ્રત અચળ રાખે, ભજે શ્રીભગવાન. માસ મંદરાચારી ત્યાગે, ત્યાગે પર નર સગ; પેાતાની ને પારકી, સૌ હિંસા ભાગે અભંગ. શ્રીઉદ્ધવ સપ્રદાયમાં, સૌ નિતાને મુક્તાનંદ એમ ધર્મ પાળે, નાસે કાટિક કર્યું. ધર્મ, ૪ ૫ 19 ફડવું પર મું. એવી રીતે નિયમ અપાર, વ્રત દાનાદિક વિવિધ પ્રકારજી; વૈશાક કાર્ત્તિક માધમાં જેહુજી, વિધવા નારી કરે સર્વે તેહજી. ૧ ઉથલા. ' 3 ૪ પ પ