પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૩
સતીગીતા.

સતીગીતા. પદ્મ ૧૩ મું–ાગ સામેરી. વિધવા સતિને રે, એમ હરી સેવવા રે, પ્રેમે કરી ધર્મઉદાર; પ્રથમ કહ્યા તે રે, નિયમ સંભારવાં ૐ, ભૂલ ન રાખવી એક લગાર. વિ૦ ૧ મન ક્રમ વચને રે, ધર્મ દૃઢ રાખવે રે, નિવાયાગ કર્મ કરી ત્યાગ; વિધવાના ધર્મ રે, કથા આ ગ્રંથમાં રે, તે સગ રાખવે દૃઢ અનુરાગ. વિ૦ ૨ વિધવાના ધન રે, વિશેષ જે કથા રે, તેમા જે જે ચૂક અજાણે થાય; તેનુ પ્રાયશ્ચિત્ત રે, કર સતિ પ્રેમસુ રે, જેણે કરી દેાષ સર્વે ળિ જાય વિ૦ ૩ મરેલ પતિને ભજે રે, પાળે ધર્મને રે, તે તે પતિ સાત પામે સતિ લાક, વિષયતણા સુખ રે, પતિ સગ ભાગવે રે, અતે ત્યાંથી પડીને પામે શેક, વિ૦૪ પ્રગટ શ્રીવાસુદેવ ૐ, પતિને વરે રે, નિજ ધર્મ પાળે હરીગુણ ગાય; મુક્તાનદ કહે રે, વસે વૈકઠમાં ૐ, કમળા સમાન તે સતિ કહેવાય વિપ કડવું ૫૩ મું. વળી કહુ તને ર્મ વિશેષજી, નારી માત્રને હિત ઉપદેશઃ; નિત્ય હરી પૂજન કરવું તેહુજી, નારી માત્રને ઝેંગ છે જેહુજી, ૧ ઉથલે. ઈંગ વિનતા માત્રને, પ્રભુ પૂજવા કરે પ્યાર; તેને વિધિ સંક્ષેપરુ, વર્ણવુ કરી નિરધાર. ઉજળે દાંતે સતી, નિત્ય સવારે ઉઠી નહાય; વાળું વસ્ત્ર પહેરે તન પર, શુદ્ધ તો થાય. પછી એ સતિ કરી આચમન, ભેળેા કરે સર્વ સાજ; ઘાલે ઉજ્જ્વલ પાત્રમા, નિર્મળુ જળ હરિ કાજ. દેવને નવરાવવાનું, જે; કરી લે તે, પાત્ર સુદર આચમન કર્યાં પાત્ર સેતુ, શુદ્ધ દીપ નૈવેદ્ય; આરતી બહુ ભેદ. સુંદર અક્ષત પુષ્પ ચંદન, ધૂપ દક્ષિણામુખવાસ સાતી, એ સર્વ સામગ્રી લઈ, મૅસે તે પ્રભુને પાસ; આચમન કરી આસને મેસે, પૂજવા અવિનાશ. ધીરે તાળી ધુન્ય કરી, કરે કંટા શબ્દ પ્રકાશ; મુક્તાનંદ કહે પતિવ્રતા, એમ જમાડે અવિનાશ, ૩ ' ૬૩૩