પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. હવે તે વિષ કરેા કીરતાર, ભવસાગર હું પામું પાર; ગુણ ગાવિદ સભળાવેા ઋષિજન, જેણે તે નિરમલ થાએ તંન. ઋષિજીએ મનમાં દયા ધરી, ભગવંત કથા હેતે આદરી; કથાસંબંધ જવ આવ્યા અહ, હરિભક્ત ફળ પામ્યા જેહ. ધણું ધ્યાન મન શ્રીગાપાલ, સ્મરસુ જે પામ્યા ખાલ; કાળ કેટલાએક રાજ કરી, પછે પાતે આવ્યા નરહરિ. મેરુ શિખર લઈ થાપ્યા જાણુ, અવિચલ પદ આપ્યું નિરવાણુ; પાંચ વરસના બાલક જેડ, તપ કરીને ફળ પામ્યા તેહ. સ્વયં દેહે નર ને નાર, ધ્રુવ સુખ વિલાસે સ્વર્ગ માઝાર; થાસંબંધ જવ એહેવે કહ્યો, રાજા તે મનમાં વિસ્સે થયા. તપ મહિમા સાંભળીએ ઘણા, પાંચ વરસના ખાલક તણેા; નરપતી મનમાં નિર્મળ અશુ, પુછે એનું સુક્રિત કર્યું. પરીક્ષત પુછે શુકજી સુણે:, ધવતા મહીમા અતિષણૅા, તે કારણ કે।। મુજને એવ, કેમ પામ્યા જે પુરણુદેવ. પાંચ વરસના બાલક જેહ, તપ કરીને પદ પામ્યા તેહ; તપ કઠણુ દરીયુ અતિસાર, કેમ વશ કીધા દેવ મેારાર. કાણુ કારણે મહા વનમાં ગયા, દુભળ્યેા કાણે વેરાગી થયા; ક્રમ જાણી એણે વનની વાટ, નહીં બુદ્ધિ ને અવસ્થા ધાઢ. મહા વનમાં ખીના તે ખાલ, ધણી વિધિએ હૈાશે વિક્રાલ, કહેા અનેા વિસ્તારી મર્મ, એ શુ જાણે વૈષ્ણવના ધરમ. એ એકલા કણી પેરે ગયા, મહા મંત્ર કાણે ઉપદેશીયા; ક્રમ દર્શન આપ્યું પરિબ્રહ્મ, શુ તે સુખ્રિત અહેવુ કરમ. શું તપ સાધ્યું એણે સાર, ચુ અશ્વમેધ કીધા શતવાર? શુ અનાથ પ્રેત સસ્કાર જ કરે, કાણુ ધરમ અધિક આદરે. શુ સતર્કન્યા પરણાવી ધર્મ? અમિહાત્રનાં પાળ્યાં કર્મક શું માષિતાની સેવામાં રહ્યો? દેતાં ધેન સુર પ્રત્યે ગયા? શું ઝાઝાં દીધાં તલદ્દાન, શું ધરા અંખ સંતેાખ્યા માની શું સરેાવર ગ્રુપ વાવ સ્મૃતિ કરી, કે દુભિક્ષામાં અઁન ઉદકવાવરી કાણુ ઉપાયે નાનું બાલ, દરશન પામ્યા શ્રીગાપાલ; શુકજી હા ક્યાના ભેદ, તમારી વાચા અવિચલ વેદ. ૪૯