પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૪
મુક્તાનંદ.

સુસ્તાન. કડવું ૫૪ મું ઊંડા ઊંડા ગેવિંદ ગડાધીશજી, કમલાપતિ ઉદ્દે જગદીશજી; ત્રિભુવનમાં પ્રભુ કરા કલ્યાણુજી, ગાળા રણુછાડ સુજાણજી. ઉથલા. હોય; છોગાળા રણુછાડ એમ કહી, હરી પ્રતિમા શુભ્ર જે; ઉઠાડે વચ્ચે કરી, સતિ સંમાર્જન કરી તેહ. મૃદુ આસનપર મૂર્તિ સ્થાપે, તે કરી બહુ પ્યાર; માં તા સ્થાપે કરંડીયામા, જેમ શોભે શણુગાર. કાષ્ઠ કે પાષણની, ધાતુની મૂર્તિ લખી કે ચંદને લીંપી, હરી મૂર્તિ સત્ય સાય. વેળુની કે માનસી, વળી મણિમય મૂર્તિ સાર; પ્રતિમા અષ્ટ પ્રકારની, નિગમે કરી નિર્ધાર ઉત્તર કે પૂરવમુખે, બેસે તે પ્રભૂને પાસ; અચળ મૂર્તિ હેાય તે પૂજે, સામી રહીને અવિનાશ. સ્વસ્તિક આસન વાળી મેસે, ધરે તે ઉર હરી ધ્યાન; સિહાસન પર ક્રાતિ રવિ સમ, શૈાભે બ્રોભગવાન. ચતુર્ભુજ ધનશ્યામ સુંદર, મૃત્તિમાન અભિરામ; મુક્તાનંદ કહે કાટિ કદર્પ, તુલ્ય શાલા કામ. કડવું ૫૫ મું. ત્રણ અનંત પહેરી શણુગાર્જી, પિતાંબર ધારી સુકુમારજી; ચમર લઇ કમળા પ્રભુ સાય, વામ ભાગે સૈવે નિજ નાથજી. ઉથલા વામ ભાગે રહી કરી, નિત્ય સેવે શ્રી નિજ શ્યામ; ડાબે પડખે ધર્મ ઉજજ્વલ, સેવે હરી સુખ ધામ. ભક્તિ જમણી કાર રહીને, સેવે કરી બહુ પ્યાર; દેવ ગણુ બહુ સામગ્રી લઇ, પૂજે તે વારંવાર. ત્ર ચામર વીંઝણા લઈ, સર્વ પાર્ષદ વૃંદ; એવા શ્રીપતિ શ્યામને, સતિર્ ધારે જગવંદ. હૃદય કમલમાં એવી રીતે, ધરે તે સાધવી ધ્યાન; પ્રથમ પૂજા માનસી કરી, પૂજે તે શ્રીભગવાન. A ૐ ૫