પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૫
સતીગીતા.

સતીગીતા. પ્રથમ પૂછ ધ્યાનમાં, શ્રીહરી મૂર્તિ જે; આવાહન કરી પ્રતિમામાં, ભાવે સાધવી તેવુ. જે મળે તે સામગ્રી લઇ, હરી પૂજે કરી પ્યારી; શ્રીકૃષ્ણાય નમઃ એમ કહીને, અર્પે સૌ ઉપચાર. સાલિગ્રામને પૂજવાના, નીચને નહીં અધિકાર; મુક્તાનંદ સર્વ નાર પૂજે, હરી પ્રતિમા ઉદાર. કડવું પ૬ મું. જે જળમાં નખ માળે કાયજી, હરીપૂજાને ચેાગ્ય ન સાય; આચમન કરતાં વધુ જળ એજી, પ્રભુ પૂજનને જોગ ન તેઢજી. ૧ ઉથલા. પ્રભુ પૂજાને જોગ નહીં, જે પગે અડવું નીર; શુદ્ધ જલ લઈને શ્રીહરીને, પૂજે પરમ સુધીર ધૃતતણા દીપક ફરે, કાં તેલના કરે દીપ; હરિ પૂજ્યાની સામગ્રી તે, રાખે સર્વ સમીપ. બે સામગ્રી ન હોય તે, કરે તે મંત્રાચ્ચાર; પૂજા કરતાં બીજી સાથે, સતિ ન મેલે લગાર. પૂજા કરી રહે પતિવ્રતા, પછી મૂળમંત્રના જાપ; પાંચસ પૂરા કરે, જૈશે ટળે સર્વ સંતાપ. પૂજા કરી પતિ, હવે સંક્ષેપે કહું સાય; તે રીતે પૂજા કરે, સંય ન રહે કાય. આજ ઉત્તમ માસ છે તે, વિષ્ણુ કરે। માસ; વાર ને નક્ષત્ર સર્વે, વિષ્ણુનાં જ એવા અતિ શુભ યેાગમાં, કમલાપતિ કીરતાર; મુક્તાનંદ એમ સતિ કહે, હૅરી પૂછ્ય કરી બહુ પ્યાર. ૫૬ ૧૪ સું-રાગ રામગ્રી. પ્રકાશ. t U

Y પ સતિ પૂજે શુદ્ધ ભાવથી, શ્રીહરી નિજ સ્વામી; તન સુખની આશા તજે, રહે અતિ નિષ્કામી, ૧ સતિ ૧ વાસુદેવ જગવંદને, પૂજે પતિ જાણી; સતિ ૨ જેમ હરી રીઝે તેમ કરે, સતિ પરમ સમાણી. પ