પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૬
મુક્તાનંદ.

મુક્તાનંદ. અવત ભુવનના ઈશને, મૂત્તિ મધ્ય ધારી; મન ક્રમ વચને માનની, સૈવે સુકુમારી. પ્રથમ સતિ સકલ્પ કરે, પછી પૂજે મુરારી; મુક્તાન તે માનની, પ્રભુને બહુ પ્યારી. કડવું ૫૭ મું. વસ્તુને નમુ એમ કરી ઉચ્ચારજી, ચંદન અક્ષત પુષ્પ અપારજી, આપું છુ એમ મલે વાણુજી, કલશને પૂજે પરમ સુજાણુજી ઉથલા. સતિ ૩ સતિ ૪ ૧ કલશને પૂજે ચહ્ન અક્ષત, પુષ્પ અર્પે સાર; ઘંટાને નમુ એમ સાધવી, કરે શબ્દ ઉચ્ચાર. ચંદન અક્ષત પુષ્પ લઇને, ઘટા પૂજે સાય; ઘંટા કેરું પુજન કરી, હરીધ્યાન તત્પર હોય. કાટી કૈટી સૂરજ સરખા, સિહાસનપર જેહુ; શ્રીસહિત શ્રીકૃષ્ણનુ, ધરે ધ્યાન માં તેવુ. શ્રીકૃષ્ણાય નમ. એમ કહી, આવાહન શુભ રીત, એ મંત્રે પૂજન કરે, ઉરમાં તે પૂરણ પ્રીત. શ્રીકૃષ્ણાય નમ: એમ કહી, આસન આપ્યા કાજ; અક્ષતને અર્પણ કરુ છુ, માન મહારાજ. શ્રી કૃષ્ણાય નમઃ એમ કહી, પાવનું શુભ નીર; ચર્ણમાં અર્પણ કરું છું, માન ખળ વીર. શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, અર્થ ઉદક લગાર; મુક્તાનંદ કહે કર વિષે, હરીતે સમÑ નાર. કડવું ૫૮ મું. શ્રીકૃષ્ણાય નમઃ કહી મંત્રજી, આચમન અર્પૂ કરી શુભ તંત્રજી, શ્રીકૃષ્ણાય નમઃ ઉચ્ચાર્જી, પંચામૃત અર્ધું કરી ખારજી. ૧ ઉથલા. પ્યાર કરી પંચામૃત અર્જુ, સ્નાન કરવા કાજ; ' ‘તે નહીં તે। અક્ષત સમપુ, હરી સેવાને સાજ શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, નહાવાનું જળ જેહ; અપું છું માદર કરી, પ્રભુ ગ્રહણુ કરો તેહ. ૩ મ } U ' ઢ