પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૭
સતીગીતા.

સતીગીતા. શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, વજ્ર આશ્રણ સાર; તે નહિ તે અક્ષત સમર્પ, પ્રેમે વારમવાર. શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, અતિ સુગંધી કાય; ચંદન પ્ શ્રીહરી, પ્રભુ ગ્રહણ કરો સાય. શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, તીલકના શણુગાર; અક્ષતને અર્પણ કરું છું, પ્રભૂ લેને કરી પ્યાર. શ્રીકૃષ્ણાય નમ. એમ કહી, તારા ગજરા હાર; પુષ્પને અર્પણ કરું છુ, પહેરે। પ્રાણુ આધાર. શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, કુકમ અખિલ ગુલાલ; મુક્તાનદ કહે સતિ સમર્પે, લેજો દીન દયાળ. કડવું ૫૯ મું. શ્રોકૃષ્ણાય નમ કહી વાણુજી, ધૃપ સમર્પ પરમ સુજાણુજી, શ્રીકૃષ્ણાય નમઃ કહી નેહ, ધૃતના દીપ સમર્પ તેહ. ઉથલે. દીપ સમહું ધૃતના, વળી જે જે હાજર હાય; દૂધ દીધૃત સાકર સાથે, થાળ સુદરસાય. શ્રીકૃષ્ણાય નમઃ એમ અર્જુ છુ નૈવેદ્ય મુદર, કહી, ધરે તે સુદર થાળ; જમજો જન પ્રતિપાલ. શ્રીકૃષ્ણાય નમ. એમ કહી, ચળુ કરવા કાજ; સુગંધી જળ સમપું છુ, લેા શ્રીકૃષ્ણાય નમ.એમ કહી, કર શ્રીમહારાજ. સુગંધી ચંદન સમર્પ, ગૃહણ નાગરવેલી અર્જુશ્રીભગવાન. શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, લવિંગ સાપારી એલચી, શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, સુદર તેા ફુલેલ; સમર્પૂ છુ પ્રેમથી, પ્રભુ ચૈતુને શ્રીઅલખેલ, શ્રીકૃષ્ણાય નમઃ એમ કહી, ઋતુ કાળે થયાં સાર; મુક્તાનંદ કહે માનની, ફળ સમર્પે કરી પ્યાર. કડવું ૬૦ મું. ધાવાને જે; કરો તેહ. પાન; ૪ . ૧ Y 19

  • '

શ્રીકૃષ્ણાય નમઃ ભણી મૈત્રજી, જે હાજર તે થઈને સ્વતંત્રજી; દક્ષિા આપું છું સુખ શાચ્છ, ગૃહજી કરી પિયુ સુંદર શ્યામજી. ૧ ૩૭