પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩૯
સતીગીતા.

સતીગીતા. ઉથલો. દિવ્ય મૂર્ત્તિ શ્યામ સુંદર, ઇંદ્ર નિલમણિ શ્યામ; તે સરખી મૂર્ત્તિ મનેહર, અધિક શાભા ગામ શ્રીમિણી પતિ મુજને, જાણુને નિજ દાસ; રક્ષણ કરો શ્રીહરી, નિત્ય આપી નિષ્ટ નિવાસ. કંસાદિક દુષ્ટના દમતલ, અખિલ જગના શિ; ક્રમળ શંખ ને ચક્રધારી, શેાભા છે જગદીશ. પ્રભુતષાક્ષ ધ્યાલ છે, વળી ગદાધર ગાવિંદ; શ્રીદ્વારામતિ ઇંદ્ર છે, વળી પૂરણ કામ સ્વછંદ શ્રીમિણીના રમણુ અમને, પાળા પર્મ ધ્યાળ; અતિ સમર્થ આનંદમૂર્ત્તિ, કાળના પશુ કાળ નારદ પૂનમચંદ્ર સરખુ, વદ્દન પત્ર જે; મદ હાસ્ય સહિત શાભ, અતિ મનોહર તેહ. નૂને ભાર સ્વરૂપ જે, નૃપસેનના નાર; મુક્તાનંદના નાથ અમને, પાળેા પ્રાણુ આધાર. કડવું ૬૨ મું. આનંદ ક૬ જદુનંદન ધીરજી, શેષના બંધુ પરમ ગંભીરજી, પાળો અમને પ્રાણ આધારજી, શ્રીમિણી પતિ સુખદાતારજી. ઉથલા. શ્રીકૃમિણીના પતિ સુખદાતા, પ્રભુ પ્રદ્યુમ્નના તાંત; સભા સુધર્માં ઈંદ્રની, તેમાં મેસતલ સાક્ષાત. સત્યભામા રીઝાવવા, પારિાતક લાવણુહાર; સાળ હજારે સુરીના, એક તમે ભોર. શ્રીકૃમિણી રમણુ અમને, પાળા જન પ્રતિપાળ, શરણાગત વત્સલ સદ્દા, તમે કહાવા દીનદયાળ. પેાતાના પાંડવ ગુણી, તેનું તે કરવા હેત; અર્જુનના થયા સારથી, હણ્યા કારવ કહું સમેત. દ્રાઁપદીનું ય વાંચ્છિતા, કલ્પતરુ તે કાજ; ગરુડધ્વજ સારંગપાણી, શ્રીરાધિરાજ. 3 ૪ 19 ' Y પ ૬૩૯