પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૧
સતીગીતા.

૪૧ સીગાતા. તમારી માયા વિષે, તિ માહ પામી નાર; ડર આલાક પલાકમાં, ન ઢળે તેણે એક લગાર. તે માટે મેં તપ ત્રાદિક, ધર્મ પાળ્યા તે તમને રીઝાડવા, તેમાં તે નહીં તે માટે તમે રાજી થઈને, મારે। મનેારથ નાથ; સંદેહ. સંપૂરણુ કરે। શ્રીહરી, એમ પ્રાર્થના કરી નમે, રાખા સદા નિજ સાથ. પછી ઉર ધારે હરીરૂપ; કરંડીયામાં મૂર્ત્તિ સુવાડે, નિત્ય નિત્ય પરમ અનુપ. હરી પૂજા વિધિ મેં કહ્યો, સદ્ગથ કરેા સાર; મુક્તાનંદ ત્રિય માત્રને, જેથી વધે પ્રભુ સંગ પ્યાર. પદ્મ ૧૬ સું–નાગ ધોળ સંત નાર અચળ ધર્મ પાળે ૨, ખીજી ઉર થકી આશા ટાળે રે, સતિ ચાત્રક તન જાતે મતી સરખી સાચી રે, સુર કદી પાની તે ન ધરે પાછી રે, સતિ મતવાળી થઇડાલે રે, માળું વેણુ મુખથી ન ખેાલે રે, તિલાક લજ્જા સર્વે ત્યાગે રે, પ્રેમે પ્રભુ ચરણ અનુરાગે રે, મુક્તાનંદ કહે પતિવ્રતા નારી રે, રાખેવા અખંડ મારારી રે, કડવું ૬૫ સું. હવે હું દોષ નિવારણુ રીતજી, જે સુણી પાપી થાય પુનીતજી; કહીએ અજાણ્યે એકજ વારજી, ધર્મથી વિનતા ચૂકે લગારજી. ઉથલા. સરખી થાય રે, ન જાય રે, હરી વરવા; હરી વરવા. હરી વરવા; હરી વરવા. હેરી વરવા; હરી વરવા. હરી વરવા; હરી વરવા. હરી વરવા; હરી વરવા. હરી વરવા; હરી વરવા. શુદ્ધ થાય ઉપાય. ધર્મ ચૂક્રેશ માનની તે, જેણે કરી પામેળ નિજ ધર્મનું તે, સુગમ કહું વિધવા ગુંથે ચાટલા, વળી પલંગે સુવે કામ; ઋત્રિય સંગથી, કરે એક ઉપેાષણ સાય. પ G ૐ મ