પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
તુલસી.

૫૦ તુલસી. શુકજી કહે સુણ પાંડુકુમાર, ધન્ય ધન્ય રાજા તુજ અવતાર; એ કથાના સાંભળતા ધરમ, કાયે ન જાણે એના મરમ. ભીષ્માવતી નગરી વિધાન, ભગતજન ને વૈષ્ણવત્તાન; તેહતણી કથા કહુ સાર, જેતુને કુળે ધ્રુવના અવતાર. ઉત્તાનપાદ તીયાં રાજ કરે, ધરમ માર્ગે સર્વે સાંચરે; અખંડ વ્રત એકાદશી કરે, તુલસી માલા કંઠે ધરે. ખાર લાખ ચૈારાસી ગામ, જમકકર નવ પેશે ઠામ; ઉત્તાનપાદની દુહાઈ કુરે, જમકિકર આડા નવ નીસરે. એણીપેરે રાજ કરે રાજન, હવે કહું નગરીનું ધન; એક લાખ ચેાસઠ હજાર, કાટીધજ ઉત્તમ વખાર. ચૌટાંચાવીસ ને ચાકજ સાળ, વૈષ્ણવ કીરતન કરે ઝકઝાળ; રત્નજડિત તારણુ ઝલકાર, નગર સરવમાં દીસે પ્રકાર. કાય દેશ બહુ જોયે સજાએ, પાંચ કાટ ને ફરતી ખાએ; નગરે નદી વહે સરસ્વતી, જેને દરશને પાતિક ન રહે રતી. હવે કહું કટકબંધ જે, શ્રવણે રાજા સુણજે તે; ય હેમ રથ પાળા પળે, કેટલા પૈસી સુખપાલે કરે. આઠ હજાર હેમરથ અતિસાર, ચાવીસ લાખ ચડે અસ્વાર; પાયલ રથ દલ હુય સારથી, માટાનાયક લક્ષ મહારથી. રાજા રાજ એણી પેરે કરે, વાજીંત્ર શબ્દ સ્વરગે સચરે; છજાંમેડી મંડીત માંડણી, તે પુરની સ્મૃતિ શાભાણી. તે રત્નજડિત ગાખ પ્રકાશ, દીપક વણુ અહરનીશ ઉર્જાશ; ઢીંડાળા ખાટે કડાં કસકસે, અમાસિદ્ધિ ત્યાં વાસે વસે. નર નારી મને ધર્મ ધીર, નિશ દિન સમરે વિઠ્ઠલ વીર; પતિવ્રત નારી આદરે, સ્વામિની બહુ સવા કરે. ઘેર ઘેર કયારા તુલસીતા, પૂજે અભ્યાગત નહીં કાય મણા; દુષ્ટ વિઘ્ન ન ચઢે રાજંન, ક્રીડા કરે ને નાથાલ. ૐ નહીં નગર પરવેશ, ભગત રીત છૅ રાયને દેશ; રીધરાજ અણી પેરે કરે, ભવસાગર આછી પેરે તરે. એ રાન્ન ધેર તારુણી ધ્યેય, અતી રૂપ ને રંભા ધ્યેય; મસ્તક વેણી ભુજંગ રાખડી, નયણાં માણે અનંગ કર ચઢી.