પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૭
સતીગીતા.

સતીગીતા. સતિ સમજી થઇ તેની દાસી, ધાર્યાં શીર ધણી વિનાશી; નિયમ દાન તે વ્રત કરે જેહ, પ્રેમે હરિને સમર્પે છે તેહ. ર્યું તન મન ધન હરી કાજ, પ્રભુ કાજ તજી કુળ લાજ; કરે સાધન સમજી વિચારી, મુક્તાનંદ જેમ રીઝે મેરારી. કડવું ૭૩ મું. સ્વપ્ન સમ્બન્ધિને સંગ થાય, પાક઼ વ્રત કરે અધ જાયજી; નિજ ધન ખરચી વિધવા જેહુજી, જીવ્યા ક્રાજ ઉદ્યમ કરે તેઢુજી. ૧ ઉથલા. કાય; છા સારુ જે સતિ, પરસેવા કરવા જાય; કાક્ષિાવ્રત આચરે, કરી ચાંદ્રાયણે શુદ્ધ થાય. ખેડ કે વેપારી, ઉદ્યમે જીવે પુરુષના સ્પર્શ થાય તાપણુ, સ્નાન કરે શુદ્ધ સાય. વેપારણુ કે ખેતી કરતલ, ખાલે પર નર સમ; પાચસે જપી નામ પ્રભુના, ચાય નિરમળ અંગ. કાષ્ઠ તૃણુ કે વૃત્તિકા, વળી છાણુ ઉપાડે જે; અવશ્ય કામે અડે નરને, સ્નાન થકી શુદ્ધ તેહ. પાતાના સંબંધીતરને, કામ થકી જેવાપ; કામથકી ખેાલાય તાપણુ, બમણું પાપ ગણાય. બમણુા કરી ઉપવાસ વિધવા, ટાળે અતિશે પાપ; તે વિનતાનાં મન વિષે, નવ રહે ક્રાય સતાપ. અધર્મમા મન જાય ત્યારે, ન ગણે ષ લગાર; મુક્તાનંદ કહે મન જીતે તે, સતિ સાધવી નાર. કડવું ૭૪ મું એક પનિવ્રત રાખે જેહુજી, નારી મુવલ ત્યાગી તેહુજી; પર ત્રિય સંગ ન ઈચ્છે કાયજી, વિશ્વાસી શરણુાગત હાયજી. ઉથલા. શરણાગત પર્યંત નર જે, છ પ્રકારના જોય; જે નારી તે સંગ ચૂકે, મહા પાપી સમ સાય. તેમાં એક એક પુરુષના સંગ, ઢીધા હેય એક વાર; ર ૩ ક Y c . ૬૪૭