પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૮
મુક્તાનંદ.

૪ મુક્તાનંs. તેને પાપ ત્યાતણા હવે, કરી આપું નિરધાર. એક વર્ષે એકાંતરે દિન, માળા સાથુ જે; પ્રેમ સહિત પીતી રહે, મહા પાતક છૂટે તેલ. ધારણાં પારાં નામે, ત્રતાની કરનાર; અસમર્થ ને હૈાય નારી, તેના કહું વિચાર- પારણાંને દિવસ રાંધેલ, મીઠાળું જે અન્ન; એક વખત ભાજન કરીને, કરવું હરીભજન. તેથી કાયર અધિક હેાય તો, એ અન્ન લવણુ સમૈત; એક વખત રાંધી જમે, રાખે તે હરી સંગ હત. ધારણાને દિવસ નારી, ત્યાગે અન્નની માશ; મુક્તાનંદ હરી ભજન કરતાં, જળ પીએ કાં છાશ. કડવું ૭૫ મું. વર્ષ દિવસનું વ્રત કરનારજી, તે અંગરાગી થાય અપાજી, તાએ રાગ ઢળ્યા પછી નારજી, વ્રત કરે પૂરું ન તજે લગારજી. ઉથલા. વ્રત લગારે નવ તજે, કરે વરસ દિન લગી જે; તે વીનતા સર્વ પાપે છૂટે, તેમાં નહીં સંદેહ. એક વર્ષનું વ્રત કરતાં, કાયર વિનતા કાય; પેણા વર્ષનું વ્રત કરે, પણ પ્રભુ પદ પામે સેય. અતિ અસમર્થ હાય નારી, વ્રત કરે ખટ માસ; તે પણ પામે પરમ પદને, પાતક થાયે નાશ. તે થકી પણ અધિક કાયર, જે ક્રાય વિનતા થાય; ત્રણ મહિના એ ત્રત કરે તે, પાપ થકી મૂકાય. તે સાધન વર્ણવી કહ્યાં, જે સૌને પાપ જણાય; ગોખ રહે તે પાપ ટળવા, ભાખું સુગમ ઉપાય. શ્રીહરિની મૂર્તિ આગળ, મટકું છતી નાર; / દઢ આસન એસી રહે, નવ હાલે દેડ લગાર. મુનિવ્રત લઇ મંત્ર જપવા, દિન દિન પાંચ હજાર; મુકતાનંદ કહે મંત્ર કા, અક્ષર પૂરા ચાર. 3 ૪ { e