પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૦
મુક્તાનંદ.

૫૦ મુક્તાનંદ. કહેવું છ૭ મું થાય મૂળ ફળ દળ કહેવાયજી, રાંધેલ છન્ન એક દિન લગી થાયજી; તેમ દહિં દૂધ જો ચારી ખવાયજી, તે સતિ એક દિન અન્ન ન ખાજી, ૧ થયા. એક દિવસ તે અન્ન તજે, જેને ચાર્યાંના અભ્યાસ; ગળ્યું અન્ન કદી ચારે તા, મે દહાડા ઉપવાસ. એવી રીતે અન્ય ઠેકાણે, જાણી લેવી રીત; ઘટતું હોય તેમ ટ્રાક્ષ નિવારણ, કીધે ચાય પુનીત. ચાંચડ માંકડ લીખ જા, એવા જંતુ મારે જૈ; અજ્ઞાનીએ વિનતા, કરે એક ઉપાણુ તેહ. મૂષકાદિ મારે વનિતા, અજ્ઞાને કરી કાય; એ દિન સુધી અન્ન તજે, હરિ ભજન કરતી સેય. અધિક માટા જીવનુ, જાનુ માઢુ પાપ: દેશ કાળ જોઇ સાધન કીધે, નાસે સર્વ સત્તાપ. આત્મહત્યાની કરનારી, જમના વૈાકા ખાય; સાપણુ કે ચૂડેલ જેવી. ચારાશીમાં થાય. તામસ ચેાની વિષે તે, તન ધરે મ વાર, મુક્તાનંદ કહે આત્મધાતી, સામે કષ્ટ અપાર. કડવું ૭૮ મું. એકાદશી ચેવિશે જેહ, હરીના જન્મ દિવસ સર્વ તેઢુજી; આપત્કાલ ન આવ્યા હ્રાયજી, વિધવા તરી વ્રત ત્યાગે ક્રાયજી. ઉથલા. વિધવા નારી વ્રતને દિન, તૃષ્ણા કરી અન્ન ખાય; ચાંદ્રાણુ એક વરત કરે તે, પાપ થકી મૂકાય. જતિ કાં બ્રહ્મચારીનું, ને અન્ન જમે એક વાર; તે વિધવા એક ચાંદ્રાયણુ કરી, ટાળે પાતક ભાર. તેમ જ આશ્રમ રહિત નરનુ, ભૂલે અન્ન ખવાય; એક ચાંદ્રાયણ વ્રત કરે , વિધવા અતિ શુદ્ધ થાય. જાત થકી કરે ભ્રષ્ટ એવું, ચર્મરે સતિ જે; એક ચાંદ્રાયણ વ્રત કરે, હરી ભજન ૠતી તે. ૩ ૪ ૫ ૧ 3