પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૧
સતીગીતા.

સતીગીતા. ઉપાય. અજ્ઞાને એક વાર જે જે, તના ભંગ થઈ જાય; આ ગ્રંથે જે જે કહ્યા છે, કરવા તેજ દોષ ઢળ્યાના વ્રતને દિન, અડુર્નિશ લૈ હરી નામ; તે સપૂર ફળ મળે, સતિ થાય અતિ નિષ્કામ, શ્રીહરીના નામ, માહાત્મ્ય અવત અપાર; મુક્તાનઃ હરી ભજન કરતા, પતિત પામે પાર. કડવું ૭૯ મું પ્રાયશ્ચિત્તનુ વ્રત કરતી હાય, ચાર દિવસનુ વ્રત હોય સાજી; અાશી અાદિ વરત જૈદુષ્ટ, ચાર દિન મધ્ય આવે તેજી. ૧ ઉથલા. ચાર દિવસ મધ્ય ત્રત આવે, તે ન મણે સતિ નાર; પાંચ કરે ઉપવાસ પૂરા, ન તજે એક લગાર. એવી રીતે જે જે વ્રતમાં, આવે મધ્ય ઉપવાસ; તે વ્રત ભેળે નવ ગણે, તે તિરીકે અવિનાશ. પ્રાયશ્ચિત્તના ઉપવાસ કરતાં, નિરીચ્છા સેવી ન જે; ફળ ફૂલાદિક સતિ વિધવા, કાંઈ ન ખાયે તે. જે વ્રત લગે પ્રાશ્ચિત્ત કરશે, તે પણ સતિ કહેવાય; શ્રીસરખી વૈકુંઠમાં જઈ, અતિશે સુખી થાય. પાતે પ્રાયશ્ચિત્ત નવ કરે, વળી અન્ય કાય કરતી હાય; તેને પણ વારે હે, મહાકષ્ટ પામેસાય. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે, તે એને ધર્મ રાય; નાખે અતિશે નર્કમા, જેમ પાપ છૂટી જાય. જમ કરમાં મુગર લઇને, મારે કરી બહુ રીસ; મુક્તાનંદ તે નારી ત્યાં, પાડે અતિશે ચીસ, કડવું ૮૦ મું. જમપુરના દુ:ખ અતિશે જે૭, ત્રાહિ ત્રાહિ કરી ભુપ્તે તેહુજી; ક્રમ પુર કષ્ટ સહી અધ ાયજી, તે સુંદરીએ અતિ શુદ્ધ થાય ૧ ઉથલા. શુદ્ધ થયા પછી સુરી, લઈ અર્ફ સમ ત્રૈમાન; આવે પ્રભુના પાર્ષદ તે, કરશે બહુ સન્માન. V ૩ પ 15 ર