પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૨
મુક્તાનંદ.

પર સુક્તાનંદ. વૈમાને એસાડી મેઉને, વૈકુંઠપુર લઈ જાય; શ્રીહરીના ધામમાં તે, અતિશે સુખણી થાય. પ્રથમ કીધી ભક્તિ તેણે, પ્રભુ સંગ રાખી પ્રીત; તે ભકિતના દળ વધે, થાશે અંતે પરમ પુનીત. કમળાનું દાસીપણું તે, પામશે મેઉ નાર; સુરવાંચ્છિત હરી ધામમાં રહે, જ્યા નહીં કષ્ટ લગાર. વિષ્ણુ ભકિત રહિત વનિતા, દૃઢ પાળે નિજ ધર્મ; ત્રત ભંગે પ્રાયશ્ચિત્ત તેહના બતાવું મ. તનને ત્યાગી તે સતી, પછી પામે સતિનું લોક; ધર્મ પદ પામ્યા વિના, ન ઢળે તે અંતર શાક. પુરુષ તેના દ્રગણુ થઇ, તે સગ કરે વિહાર; મુકતાનંદ હરિ ભકિત વાણા, નાવે દુ:ખનેા પાર. ૫૬ ૨૦ મું-ગગ ગરમી. જે રી સેવે તેજ સતી, તેજ સતિ વરિ કૃષ્ણુ પતિ. જે હરી ૧ પુરુષાત્તમ સંગ જીવ જડાણા, તે વિનતા અતિ ભાગ્યતિ. પતિવ્રતા નારીને પ્રિત પિયુસંગ, ધર્મ ધુરંધર થઈ પ્રભુ પૂજે, તે મુક્તાનંદના નાથ ભજ્યા વિન, તેની ન ડગમગ થાય મતિ. સતિ પામે પરમ ગતિ, એક રતિ વિના એક રત. કડવું ૮૧ મું. જે હરી ર જે હરી ઢ જે હરી ૪ જે ટુરી ૫ જે હરિભકિત રહિત સતિ નારછ, પ્રાયશ્ચિત્તનાં વ્રત ન કરે લગાર; તે મરી જમપુરે નર્કમાં જાયછ, તીવ્ર વેદના અતિ દુઃખ થાયજી. ૧ ઉથલા. દુઃખ સહે જમ જાતનાનું, તેણે કરી શુદ્ધ થાય; પ્રથમનાં સુકૃત વડે તે, સતિ લામાં જાય. પતિ તેહનાના ગણુ, થાય પિશાચ સમાન; એ કેવળ સતિ ધર્મનું ફળ, જે ન ભજે ભગવાન. એ રીતે વિધવાતણા, મેં વર્ણવ્યા ધર્મ ઉદાર; રુષિ નિવારણ સહિત નિર્મળ, માક્ષ ફળ દાતાર. સુવાક્ષણ વિધવા સતી જ્યારે, સ્ત્રી ધર્મમાં ઢાય; ગણુ રાત્રી લગણ નર નારીના, સ્પર્શ ન કરે. સામ .