પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૩
સતીગીતા.

સતીગીતા. ઇંદ્રે બ્રહ્મહત્યા તા, વળી ભાગ થેા જે; કીધા છે વિનતામને, એક મહિને પ્રગટે તેવુ. માસે માસે બ્રહ્મહત્યા, રુધિર પ જણાય; પ્રથમને દિને મલિન નારી, ચાંડાલી કહેવાય. બીજે દિન બ્રહ્માતિની, દિન ત્રીજે માખણુ રૂપ; મુક્તાનંદ તે માનની,દિન ચેાથે શુદ્ધ સ્વરૂપ. કડવું ૮ર મું. દૈવ પિત્રીના ક્રર્મમાં અહજી, જગ થાય દિન પાંચમે અહજી; કરે ઉપવાસ ને આપત હાયજી, ત્રીજે દિન શુદ્ધ થાય છે સાયજી ૧ ઉથલા. તારક ત્રીજે દિન શુદ્ધ થાય નારી, એક ઉપવાસે જે; દેવ પિત્રિનું કર્મ કરવા, જોગ કહાવે તે. તે માટે એ મહાપાતક, નવ સંતાડે સતાડે તે નિત્ય હત્યારી, ન ટળે દોષ લગાર. રજસ્વલાને જે મડં તે, મેલી કે શુદ્ધ હાય; તા પશુ લાગે પાપ મેઉને, અડવા ોગ ન સાય. રજસાતીને અન્ય નારી, અડે કરી બહુ હેત; તાપણુ તેને પાપ લાગે, બ્રહ્મહત્યાએ સમેત. સ્મૃતિમાં તે તે પાતકના, કૃષ્પ્રવ્રુત નિરધાર, ળિમાં તે સૌ સુદરીને, કરતાં ત્રાસ તે માટે સાસુરીને, જે સાભળતાં સૌ નારીને, ના સુગમ ઉપાય, કરવા હિમત થાય. પાતે હાય રજસ્વલા તે, જઇ એસે અન્ય પાસ, મુકતાનંદ કહે અડે જાણી, તે શીર એક ઉપવાસ, કડવું ૮૩ મું. નારી ધર્મમાં જે હાય વસ્ત્ર સહિત જઈ જલમાં અમાર ( પાપ થકી મૂકાય ત્યારે, કરે મૂશલ સ્નાન: એમએ વિના શુદ્ધ થઈને, ભજે શ્રીભગવાન. ર ૫ નારજી, તેને અજાણે અડાય લગારજી; નહાયજી, ત્યારે એ પાપથી મુકાયજી ૧ ઉથલ. ૫૩