પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન કીર નાસિકા શુભ કપેાલ, અધર પ્રવાલી દેશે ધેલ; અંગે કસ્તૂરી પ્રેમલસાર, રામાપ ન લહે પાર. મુખ શોભે છે ચંદ્રાકાર, વિકસિત ક્રમલ ને અલી આકાર; આપે કંઠે હેમના હાર, સુંદર કુમુદી દેશે બહુ સાર ઉર તાલકુલ જેમ માથરી, કટી લંક જાણે કેસરી; ઉદર ઉપર આપતા ત્રિખંડ, જાણીયે વિધિયે રચ્યું ત્રિષડ. હે ખેરખા કંકણુ સાર, અતિ કીરણુ ન પામે પાર; કર પોંચી મુદ્રીકા રાખડી, તે શાભા દીસે અભીનવી. કટીમેખલા નેપુર અણુકાર, વીષુ વાજે બહુ સાર; સુભગ ચાલ ગત હંસાતણી, વ પેહરવાની શાણા ધણી. વરસ અષ્ટાદશ રૂપનીવેશા, નહી જરા નારી પરવેશ્મ; અહેનિશ રાયણુ ક્રીડા કરે, એણી પેરે રાત દિવસ વિસ્તરે. ધણું માન તે પ્રભાવતી, ખીજી નેત્રવતી મહાસતી; એમ કરતા કેટલા દિન થયા, મેહુ નારીને ગરભજ રહ્યા. ગર્ભસ્થાનનું આવ્યું તે કાજ, વસિષ્ઠને તેડાવ્યા મહારાજ; [સજન કુટુંબના મળ્યા માહા થયાં, અમ ઘેર સ્વામિતમ આવિયા.] સજન કુટુંબ મળી બહુ સાર, ગુરુ ગોત્રજને કીધેાજીહાર; વસિષ્ઠ મલ્યા તવ મુખથકી, સાંબળ નેત્રવતી મહાસતી, તમ ઉદરે હશે ગરભ જેડ, અવિચલ પદ પામશે તેમ; નેત્રવતી મન લા પાની, તમારું વચન સત હો સ્વામી. દુઈ આશિષ ને ઋષીજી વળ્યા, વળાવાને રાય પાલા પળ્યા; એમ કરતા કેટલા દિન થયા, જનમ સમે જોશી આવિયા. ખગાલ ભૂગાલ સૂર્ય સિદ્ધાંત, ખગ લક્ષણુ ને તારાપાંત; એવા તેડાવ્યા જેશી જાણુ, ત્યાં મધરાતનું થયું પ્રમાણુ. બ્રહ્મતુલ શ્રેષ્ટ શુદ્ધસાર, ચતુર લક્ષણુ જોતિષ મુખ અપાર; એવા જોશી મેઠા જાણુ, ત્યાં મધરાતનું થયું પ્રમાણુ. નેત્રવતીને પ્રસવજ થયા, ભાણુ શબ્દ નારી તબ કો; સાખ્યા ગ્રહ જોશીએ સાર, રેણી વીતી પહેાર જ ચાર

  • આ કડી. માત્ર એક જ પ્રતમાં છે;

સંવત ૧૮૫૪ની છે તેથી જ એકડી રહેવા દીધી છે પા ખીજી એ પ્રતમાં નથી, પણ તે મત ઘણી જુની છે.મ