પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૬
મુક્તાનંદ.

મુક્તાનંદ. પુંલિયુની યુનિમાં, સાત જન્મ કૃમી થાય; પાપી નર તેમ પાપમાં, અધા જડાતા જાય. ગાયના આળા વિષે, એકીડા થાય સા વાર; એમ બહુ યેાનીમાં , ફ્રી નાવે નર અવતાર. નિષ્કામી નર નારનું વ્રત, રક્ષણ કરશે જે; નિષ્કામિની જે ગતિ, પામશે નિશ્ચે તે. સતીગીતા શુભ ગ્રંથને, જે ભણે સાંભળે નાર; અર્થ ધારે ઉર વિષે તે, પહોંચે ભવજલ પાર આ ગીતાને પ્રેમસું જે, ભણે ભણાવે ગાય; મનવાંચ્છિત ફળ પામશે, વળી પાપ થકી મૂકાય. નિત્ય નિયમે આ ગ્રંથ કુરા, પાઠ કરશે જે કાય; મુક્તાનંદ ભ્રમભ્ય કીર્ત્તિ, પામે હરી પદ સાય. કડવું ૮૭ શું. . પ ઉથલા ભીન્ને પતિ નવ થાય તેને, ભકિત થકી જે નાર; ગ્મા ગીતાને સાંભળે, નવ ગાનારીની જે ગતી, વળી હરીનું સુખ પલાકમાં, ધર્મવાળી નારને, નિત્ય મેલે એક લગાર. સાંભળતલની તેહ; તેમાં નહીં સંદેહ. પાઠ કરવા જોગ; નિત્ય આ ગીતા પઘ્ન કરતાં, પામે સુખ આરાગ્ય. ગ્રંથ સધળા પાઠ કર્યાની, જેને શક્તિ ન હાય; પાંચ દશ કે પંદર કડવાં, પાઠ કરે નિત્ય સાય. સાવાસણુ હોય તે પાતાના, ધર્મ ગાતીને કરે ગાન; વિધવા હેાય તે આ ગીતાને, રાખે પ્રાણુ સમાન. જે સ્થલ જેના ધર્મ હાય તે, ગાતીને ગ્રહે સાર; સાવાસણુ ને વિધવાતા, આ ગ્રંથ અતિ શણગાર. પ્રેમે કરી જે પ્રેમદા, આ ગ્રંથ મહેશે સાર; મુક્તાનંદ તે માનનીતે, મળશે હરી ભરથાર } સતીગીતા જે વિનતા ગાયજી, તે ફરી શુભ કુળ ઉત્પન્ન થાયજી; પુરુષાત્તમ પતિ પામે સાયજી, ખીજો પતિ નવ થાયે ક્રાયજી. ૧ 19 ૩ મ

19 (