પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫૭
સતીગીતા.

જર સતીગીતા. કડવું ૮૮ મું. સતીગીતાને નાર જે ગાયજી, શ્રવણુ કરે તે પશુ શુદ્ધ થાયજી; મનવાંચ્છિત ફળ પામે એહજી, અતિ જશવત કહાવે તેહજી ૧ ઉથલા. જશ વાધે અતિ તેહુના, જે ધર્મમાં રહી ધીર; આ ગીતા સંભળાવે સૌને, તે નર ગુણ ગંભીર. પાતાના ધર્મ જાણવા, જે ઇચ્છે સતીએ ક્રાય, આ ગીતા તેને કહે, લહે મનવાચ્છિત ફળ સાય. આ ગીતા શુદ્ધ ધર્મમાં રહી, સંભળાવે નર જે; ધર્મ ભકિત વર્ષે ઉરમાં, પામે સદ્ગતિ તેહ. જે વિનતા વિનતાઓને, આ ગ્રંથ કહે કરી પ્યાર; તેને હરી રીઝાવવાનું, એ સાધન અતિ સાર. સતીગીતા સર્વ સુંદરીનુ, હીત કરવાને ple; સદ્ ગ્રંથના સાર લઈ, કરી નીલકઠ મહારાજ. આ ગીતા કરવે કરીને, માતા પરમ દાર; મુજ પર ભક્તિરી, એ મારું વારંવાર. સુર મુનિ સેવે ચહું એવા, ધર્મ મારા તાત; મુક્તાનંદ કહે રીઝો, એ માગું મુનિ સાક્ષાત. ૫૬ ૨૨ મું-રાગ ધોળ y સતી રાત દિવસ હરી સેવ કરે, તે તે લેાકલાથી ન લેશડરે; સતી હરી વિના બીજું સૌ પરહરે.

સતી શ્યામળીયાને રંગ રાચી, વરી શ્યામા સુંદર વર થઈ સાચી; ખીજી વાત જણાવી અતિ કાચી. 19 . ધન તે નારી, શ્રીહરીને વરવા મનમાં શ્રી થઈ; વરી ગિરધારી, ભક્તિ સહિત નિજ ધર્મ અચળ માં લઈ.ટેક. ૧ સતી ભક્તિ સહિત નિજ ધર્મ પાળે, ખીજી આશા ઉરમાંથી ખાળે; સતી તિવ્ર વૈરાગે મન ગાળે, ન ૨ ૫૦ ધર્મ મન ૪