પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૦
ભાલણ.

ભાલશુ. પ્રોઢે અંગે સાડી પહેરી, કટી કિકણી ઝણકારજી; સુરી મલપતી ચાલે ચાલે, ડગમગ ભૂપર ભાર. મંદ હાસ્ય ને મુખ મરકલી, ચંચળ નયન નિહાળેજી; પાગે વીંછીયાં રણુણે, ચહેા દીશ મીટડી શ્વાલે ઉર સ્તન તે વિષે ભર્યાં, મલપતી તે આવીજી; વિસ્મૈ પામી ગોપિકા, કાણે નવ ખેાલાવી. હરિને 19 ત્રજ વિનતાએ ચિતવ્યું, નારાયણને જોવાજી; લક્ષ્મી ચાલી આવે છે, વિરહ વેદના ખાવા. હરિને સુંદરી સહુ સામુ જુએ, તે આવી નંદને ધૈર્જી; યશાદાજી વિસ્મૈ થયાં, ન લહી ઐહુની પેરરિને પારા માંહે પેઢી, સ્વામી નુગ જીવનજી; મળવાને આવી જાણી, મીચ્યાં ત્યાં લેાચન. પાવક ભસ્મેઢાંકિયા, ત્યમ ગેાપજ્યું તેજથ; શ્યામાએ શ્યામજી તેમા, અંતર અવળું મુખ હેજ પડીઆરે જેમ ખ ઢાંકયુ, ત્યમ ખેલૈં મધુરી વાણીજી; માતા તેને વારે નહિ, ઉત્તમ સ્ત્રી કેા જાણી. જાણી ઘરડી, સુતા લે ભૂજંગજી; તેમ તેણીએ કાળ આપણા, લીધે ત્યાં ઉમ્બંગ. કહે એ નાનડીઓ નિરખતાં, અતિશે લાગે મીઠોળ; મેં તે। કાટિકબાલક નિરખ્યાં, પશુ એવા નથી દીઠો. દુર્મતિ સ્તન વિષથી ભરિયા, સુખમાં મેલે નારજી; મેઉ કર ભીડીને ધાવે, પીએ પ્રાણુ મુરાર. હરિને ૧૫ મૂા મૂશ મહાવજી, કી અતિ આજી; રિને ૧૦ રિને ૧૧ હરિને ૧૨ ન્યુમ રિને૦ ૧૩ હરિને ૧૪ હરિને પ હરિને ૬ ચરણુ પાણુ ચહેાદીશ નાખે, શબ્દ ગાત્ર મતિ મંદ હરિને ૧૬ આંખ ફાટી રઇશ માકળા, વિકલ થયાં સહુ ગાત્રજી; જીવ ગયે। પડી તે પૃથ્વી, પેઢી પર્વત માત્ર.હરિને ૧૭ ગાય વાછરૂ ચૂરણુ કીધાં, પડતાં તેને જી; શબ્દ દેશા સધળી વળી, ગ્રહ તારા ગણુ જે. રિને ૧૮ શબ્દ સાંભળી તેમના, આવ્યે સઘળા સાથેજી; ઉર ઉપર રમતા દીઠા, ભાવશુ પ્રભુ રઘુનાથ. હરિને ૧૯