પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૩
કૃષ્ણલીલા.

કૃષ્ણલીલા. નજીને ઘેર એવા કુંવર ક્યાંથી, પૂરણુ પુણ્ય દખ્યું રે. પેલા ૨ ભાલણ પ્રભુ શ્રીરામ ન જાણ્યા, તેનું વિતવ્ય બન્યું રે. પેલા ૩ પદ્મ ૭ મુંગ દેશાખ જશોદાજી છેડા સુંદર શ્યામને હા, કઠણુ દામણું ખુંચે કામળ અગ હે; નયણે માંસુ બહુ ઝરે હા, દેખી અતિ દાઝે મારું મંન હા, જશેાદા. ૧ દોહિલે કુંવર આવ્યા લાડિકા હા, તે ઉપર એવડી ન કીજે રીસ હા; સુંદીર છે ખાલિક અતિ બળ્યુ હૈા, એવા ખીજા નથી દશ વીશ હા. જશૈદા. ૨ વહાલા છે એ આખા ગામને હૈા, કહેા કેટલું કીધુ છે એણે જાન હૈ; અમેા સર્વે મળીને આપીએ હા, જે વણુસાડવું ઢાય શ્યામ હૈા. જશાદા. ૩ એના પગ પુઅે તમેા પામિયાં હા, કાં તમારે એવડી હુતી એથ્ય હે; નર્વાનધ આવી છે એણે કરી હા, પૂ શેં ઢુિ એના પાય હા. જાદા. ૪ એવડી રીસ કરીએ નહિ હૈા, દયા ન આવે દેખી સુદીર ખાળ હા; અમને દુ.ખ લાગે છે ૠણું હા, રાતે દેખી મહાવજી શ્રીગેાપાળ ઢા. જશાદા. ૫ એને નામે ધન છુટીએ ભવતાં હા, તે લઈ આવ્યા ઉખળ સાથ હે; આંખડી ચાળે છે આપણા કરે હરી ઢા, ભાલણુ પ્રભુ રધુનાય હા. જોાદા. પદ્મ ૮ મું. બાઈ જાઆને ઘેર આપણે હા, સેડ ભલાઈ ફાકટ લેતી માજ હા; ઓળંબા એના દાડી લાવતાં ઢા, સાંભળીને મુજને થાતી લાજ હા. બાઈ. ૧ કુંવર વગુસ્યા તે અમારા ડા, તમારું કાંઈ આવે ને જાય હા; માખણના ચાર સહુ એને કહે હા, અમારે તે મહિમા આ। થાય ા. ખાઈ. ૨ નવ લખ ધૈન દુઝે માહરે હા, આલીગાળા કરતા હીંડે આળ હા; ખાવું ને પીવું મંદિર છે ધણું ઢા, શૅકટ માટે પર ધર જઈ ખાય ગાળ હા. બાઈ, ૩ શિખામણુ તે મહારી માને નહિ હૈ!, દ્ધિ તે કંઈ એ શાને જાય હા; રાજ થાય હા. બાઈ, ર દુધ દહી માખણુ છે ઘણું હે, જાણે તે નાનુસું માહનનાં મીઠડાં મનનાં મેલ્યાં હા, જાણુ હું પ્રેમ અપાર હૈ; સ્વાસ્થ સહુને વહાલા આપણા હા, પરને દુ.ખ લાગે નહિ લગાર હૅા. ખાઈ. પ સાચા સમ ખાશે તે। શું હો, શિખામણ લાવે એક વાર હા; ભાલણ પ્રભુની લીલા જાણે નહીં હા, જો આવે બ્રહ્મા ત્રિપુરાર હા. ભાઈ. ૫૬ ૯ મું-ગધાળ આવા રે ખાઈકૌતુ. એવા, જન્મ કાટીનાં પાતિક ખાવા નંદજીના કુંવર નાડિયા, ઉપ્પલ બાંધી ઉર પર ચડયા. આવે રે ૧ આવે ૨૦ ૨