પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૫
કૃષ્ણલીલા.

કૃષ્ણલીલા. દે આલિયન પ્રેમસું રે, હૈડું ચઢું થાયજી; શાં તપ કર્યા કામિની રે, થઈ સુદૃસ્યામની માય. લીલા૦ ૧૨ ધરનાં કારજ વીસર્યા રે, જોતાં એનુ રૂપ; એવા ક્રા દીઠા નહિ રે, જાણે ચૌદ ભૂવનના ભૂષ. લીલા૦ ૧૩ ક્ષણુ અળગાં થઈએ હિરે, જોતાં દિન ને રાતજી; ક્ષુધા તૃષા લાગે નહિ રે, કરતાં એની વાત. લીલા ૧૪ દેતુથ; જાણું લઇએ ભામાં રે, ઉપર ઉતારુ ભવ ભવ વાંચ્છુ એહુવુ રે, ચઢતા વધે નેહ. લીલા ૧૫ સુરનર મુનિ જીઆ આકાશથી રે, લીલા ફળી ન જાયજી, મનમાં જાણીરામને ભાલણુ, જન ગુણ પ્રભુના ગાય. લીલા ૧૬ પદ્મ ૧૧ મું. આઈ એ કાનુડે!, અમૃતપે ત મીઠા રે. ટેક. સુતાં ઉઠીને કામ ન કીજે, લીજે જીવના દાવે1; નંદ કુંવરનુ વદન નિહાળુ, રવિ સુત ન હાય હાવેા. બા. ૧ ખાવું પીવું અને નવ જૌઇએ, રમવાની છે આલી; તે ગાવીંદજીને ભાગ ન આવે, તે વારુ વસ્ત પરી બાલી. ખા. ૨ ગાળી ફાડી ને ગેરસ ઢાળી, રાલ્યુ ધર નવનીત; અમને પ્રેમ સાગરમાં એાળ્યાં, એટલુ ધરો ચિત્ત, ખાઈ. સીતાપતી ગેકુલ અવતરિયા, સીખ્યાં સુધળાં કાજ; ભાલણ પ્રભુ રઘુનાથ લીધુ, રમવાને આ રાજ ભાઈ, ર પદ ૧૨ મું-શંગ દૈશાખ. ટેક. આવ.૧ આવ આતા હું દુધ પાઉં, પારણે પેઢા નદનંદન હરખે હાથરું ગાઉ માખણુ ચાર કહે આવી, શ્યામ સુદીર હુ ઝાંખી થાઉં નવ લખ ધેનુ દુઝે મહારે, લાકમાંહી કહેા કેમ સમાઉં. વ. ૨ આળખે આવે સર્વ આહીર, તે આગળ શ્યામ સમ ખાઉં. ભાલશુ પ્રભુ રઘુનાથ ર્માધર, પ્રાણુજીવનને હું વારણે જાઉં. પદ્મ ૧૩ મું-રાગ પસ્જી. વ. ૩ આવ. ૪ સખી હું શું કરું રે, ઘડીએ ન રહે ઘેર ૨; બ્રહ્માદિક જાણે નહિ રે, મારા પુત્રતણી તે પેરે. સખી. ૧ ય