પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬૯
કૃષ્ણલીલા.

કૃષ્ણલીલા. સાચું નૈઈ નીરખતાં, લાગે અતિ મા ક્રૂર્ કાને શું કરું, એ સંસાર જુડો રે. લાક ભયે હું મીઠું નહિ, મારું ચિત્ત તે ખોંધ્યું રે; માણુસ જન્મ પામી ભલે એવું, રત્ન અમુલિક લાગ્યું?. કૃષ્ણજીની સંગત કરતાં, ગર્ભવાસથી ટળીએ રે; ભાલણ પ્રભુ રઘુનાથસું, અંતરગત મળીએ રે. ૫૬ ૧૯ મું–રાગ ધાળ, નંદકુવરનુ મુખરું જોતાં, મે નિદ્રાઉં; નયન કમળનું અમૃત પીતાં, પૂરણુ ક્રમ થાઉં. વૃન્દાવનથી આવતાં, જાણું હું સાથે જાઉં; પ્રેમે કરી વહાલા પીએ તે, દૂધ દહીં પાઉં. જ્યારે વાંસળી પ્રેમેવાસે, ઘેર એડી ધાઉં; શ્રવણે શબ્દ સાંભળું, જ્યારે ઉઠી જાઉં. સાસુ નદી દીઅર પૂછે, તે ઉત્તર પાઉં; કશું ન માને તે તે મારું તે, જૂઠ્ઠા સમ ખાઉં. એના દુસવાના મરકડલા, સંભારી વાઉ; દુરીજન આડે દેખી ન શકે તો, અતિ અવરાઉં. એની હું થઈ દાસ, વિષ્ણુ મૂલે વેચાઉં; ભાલણુ પ્રભુ રઘુનાથ તા હું, શા થા ગુણુ ગાઉં. વચ્છહરણલીલા. પદ્મ ૨૦ સું–ાગ ગાડી. નાનાં મોટાં વાળ રે, ચારાને હરિ જાય; લુણુ ઉતારે યશામાત રે, ભાંમાં લે છે માય. નાનાં સુસ્તક નવરંગ માળીયું રે, ક્રેડ પર પીળુ પટફૂલ; ઉણુ માદર લોંખડી રે, વેદ વૃક્ષનું મૂલ. નાનાં પાગે વાગે ધ્રુરી ૐ, જાણે હસ્તીને ના; પનહીક થાફા નીચે હેરણુ, મંદ ગતિ આહ્વાદ, નાનાં પહોંચી પટરંગ પાઢણી મૈં, રંગીત પટકા હાથ; ક્રૂડૅ ખાસી એ વાસળી રે, ૧૦ ૧૧ નંદ૦ ૧. નંદ૦ ૨ ન ૩ ન તંદુ ૪ મંદ પ રે ર ચૌદ લોકના નાથ નાનાં ફુ